તા. દહેગામ સાણોદા

સાણોદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, બેંક, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામના પાદરે મુખ્યપ્રવેશ દ્વાર, વિસામો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સેવા સહકારી મંડળી, ભક્ત સેવા આશ્રમ, પાણીની ટાંકી આવેલા છે.

સાણોદા
—  ગામ  —
સાણોદાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′06″N 72°48′41″E / 23.218333°N 72.811355°E / 23.218333; 72.811355
દેશ તા. દહેગામ સાણોદા ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
સરપંચ ચૌહાણ દેવિકાબેન જશવંતસિંહ (વર્તમાન - ૨૦૨૧થી)
વસ્તી ૫,૮૬૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 76 metres (249 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૨૩૦૫
    • ફોન કોડ • +૦૨૭૧૬
    વાહન • GJ-18

સાણોદા ગામની નજીક ખારી નદી આવેલી છે.

વહીવટ

સાણોદા ગામનો વહીવટ સાણોદા ગ્રામ પંચાયત હેઠળ છે. સાણોદા ગ્રામ પંચાયત તાલુકામથક દહેગામથી ૬ કિલોમીટર અને જિલ્લામથક ગાંઘીનગરથી ૨૬ કિલોમીટર દૂર છે. સાણોદાનો કુલ વિસ્તાર ૧૦૦૭.૯ હેક્ટર જેટલો છે. જેમાં ૩.૧૬ હેક્ટર બિન-ખેતી વિસ્તાર અને ૫૩૫.૫ હેક્ટર જેટલો સિંચાઇ વિસ્તાર છે. સાણોદા ગામ ગામના પેટા વિસ્તારમાં મોહનપુરા ગામ અને ઇસનપુર રોડ વિસ્તાર આવરી લે છે.

ગ્રામ પરિષદ

સાણોદા ગ્રામ પંચાયતનું માળખું
હોદ્દો વિસ્તાર નામ કાર્યકાળ
સરપંચ સાણોદા ચૌહાણ દેવિકાબેન જશવંતસિંહ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૧ પટેલ શારદાબેન બાબુભાઈ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૨ પ્રજાપતિ મધુબેન કલ્પેશભાઈ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૩ પરમાર પોપટજી કચરાજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૪ પરમાર મહેશજી નાથાજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૫ ચૌહાણ હંસાબેન ઉમેદજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૬ સુયાબેન શૈલેષભાઈ વાઘરી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૭ બ્રાહમણીયા પદમાબેન મહેશભાઈ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૮ ઝાલા કુમારજી ગાભાજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૯ ઠાકોર રાજુભાઈ રમણજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૧૦ મોહબતજી ગાભાજી ઠાકોર વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી

આરોગ્ય

સાણોદામાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ ગામમાં બીજા ખાનગી દવાખાના તેમજ ૨ ખાનગી મેડિકલ સ્ટોર આવેલા છે.

વસ્તી

૨૦૧૧ ભારત જનગણના પ્રમાણે, સાણોદા ગામમાં ૫,૭૬૩ લોકોની વસ્તી હતી. જેમાં ૨,૯૮૦ પુરુષો અને ૨,૭૮૩ સ્ત્રીઓ હતી.

શિક્ષણ

આ ગામમાં ફક્ત પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. ઉચ્ચતર અભ્યાસ માટે વિદ્યાર્થીઓ દહેગામ અને ગાંધીનગર જાય છે.

ખેતી

આ ગામમાં મુખ્યત્વે ઘઉં, કપાસ અને શાકભાજીની ખેતી થાય છે. આ ગામમાં ઉનાળા અને શિયાળામાં ૮ કલાક કૃષિ વીજપુરવઠો ઉપલબ્ધ છે. આ ગામમાં કુલ પિયત વિસ્તાર બોરહોલ્સ/ટ્યુબવેલથી ૫૩૫.૫ છે.

સંચાર

આ ગામમાં મોબાઇલ કવરેજ ઉપલબ્ધ છે. જેમાં જીઓ અને VI નેટવર્કના ટાવર સ્થાપિત કરેલા છે.

પરિવહન

આ ગામમાં જાહેર બસ સેવા ઉપલબ્ધ છે.

વાણિજ્ય

પહેલા ૨૦૨૦ સુધી ગામમાં ATMની સુવિધા હતી જે હાલમાં ઉપલબ્ધ નથી. આ ગામમાં સરકારી બેંક બેંક ઓફ ઈન્ડિયાની શાખા આવેલી છે.

અન્ય સુવિધાઓ

આ ગામમાં ઉનાળા અને શિયાળામાં ૨૪ કલાક વીજ પુરવઠો મળે છે, આંગણવાડી કેન્દ્ર, જન્મ અને મૃત્યુ નોંધણી કચેરી, દૈનિક સમાચાર પત્ર અને મતદાન મથક જેવી અન્ય સુવિધાઓ આ ગામની છે.

શાળાઓ

તા. દહેગામ સાણોદા 
પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)

સંદર્ભો

Tags:

તા. દહેગામ સાણોદા વહીવટતા. દહેગામ સાણોદા ગ્રામ પરિષદતા. દહેગામ સાણોદા આરોગ્યતા. દહેગામ સાણોદા વસ્તીતા. દહેગામ સાણોદા શિક્ષણતા. દહેગામ સાણોદા ખેતીતા. દહેગામ સાણોદા સંચારતા. દહેગામ સાણોદા પરિવહનતા. દહેગામ સાણોદા વાણિજ્યતા. દહેગામ સાણોદા અન્ય સુવિધાઓતા. દહેગામ સાણોદા શાળાઓતા. દહેગામ સાણોદા સંદર્ભોતા. દહેગામ સાણોદાઆંગણવાડીગાંધીનગર જિલ્લોગુજરાતદહેગામ તાલુકોપંચાયતઘરપ્રાથમિક શાળાભારતમાધ્યમિક શાળા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જ્યોતિર્લિંગપ્રોટોનઅમરેલીઉત્તરાખંડક્ષય રોગપાઇશહીદ દિવસગિરનારફૂલથોળ પક્ષી અભયારણ્યભાલણગબ્બરવૃશ્ચિક રાશીપીપાવાવ બંદરકચ્છ જિલ્લોકેન્સરગોગા મહારાજબીજું વિશ્વ યુદ્ધમળેલા જીવબજરંગદાસબાપાફેસબુકરાવણબારડોલી સત્યાગ્રહપ્રથમ પંચવર્ષીય યોજનાપાણીપતનું પહેલું યુદ્ધદાંડી સત્યાગ્રહરાવજી પટેલરમેશ પારેખરમાબાઈ આંબેડકરપરમાણુ ક્રમાંકમોહેં-જો-દડોઆરઝી હકૂમતજાડેજા વંશરવિશંકર વ્યાસદાહોદગુણવંત શાહઇન્દુલાલ યાજ્ઞિકગોળ ગધેડાનો મેળોમૌર્ય સામ્રાજ્યરશિયાસાંચીનો સ્તૂપવિરાટ કોહલીરાજ્ય સભાવાંસડાયનાસોરનવઘણ કૂવોપાવાગઢવાઘનરેશ કનોડિયાજૈવ તકનીકજ્ઞાનકોશબોટાદ જિલ્લોઉમાશંકર જોશીસ્ટેચ્યુ ઓફ યુનિટીપ્રજાસત્તાક દિન (ભારત)ખંડભારતીય સિનેમાશરદ ઠાકરશત્રુઘ્નછોટાઉદેપુર જિલ્લોરાજા રામમોહનરાયમુકેશ અંબાણીરક્તના પ્રકારચંદ્રશેખર આઝાદકલ્પના ચાવલારામ પ્રસાદ બિસ્મિલધ્વનિ પ્રદૂષણજ્ઞાનપીઠ એવોર્ડકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ચિરંજીવીતલાટી-કમ-મંત્રીનૅપ્ચ્યુન (ગ્રહ)સમાજશીતળાઇતિહાસસ્વપ્નવાસવદત્તાઇલોરાની ગુફાઓ🡆 More