સતીશ વ્યાસ

સતીશ ઘનશ્યામ વ્યાસ (૧૦-૧૦-૧૯૪૩) : નાટ્યકાર, વિવેચક, કવિ.

જન્મ ધંધુકા તાલુકાના રોજકામાં. વતન સુરત. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ એ વિષય પર પીએચ.ડી. ૧૯૬૭થી કીકાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ધંધુકામાં ગુજરાતીના અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક.

‘નો પાર્કિંગ’ (૧૯૮૪) એમનો એકાંકીસંગ્રહ છે. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘આત્મકથા’ (૧૯૮૩), શોધપ્રબંધ ‘આધુનિક એકાંકી’ (૧૯૮૪) એમના વિવેચનગ્રંથો છે. એમના વિવેચનમાં સ્વસ્થ અભ્યાસીની મુદ્રા છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નાતાલહનુમાન જયંતીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭કોચરબ આશ્રમઇલોરાની ગુફાઓવૈશ્વિક આબોહવા પરિવર્તનતારંગાભારતીય રેલઅભયારણ્યમુઘલ સામ્રાજ્યપ્રવાહીચંદ્રવદન મહેતાદુલા કાગબ્રહ્માંડઅખા ભગતરબારીસુભાષચંદ્ર બોઝગુજરાત વિદ્યાપીઠગોળમેજી પરિષદકમળોસામાજિક ધોરણોગુજરાતની ભૂગોળશ્રવણકેરળઔરંગઝેબશ્રી રામ ચરિત માનસદેવાયત પંડિતજામનગર જિલ્લોચાવડા વંશસુરેન્દ્રનગર જિલ્લોવિઘાનવલકથામાર્ચ ૨૯કેન્સરપ્રકાશસંશ્લેષણરાજકોટ જિલ્લોનવઘણ કૂવોપૃથ્વી દિવસઅક્ષરધામ (ગાંધીનગર)ભૂસ્ખલનકથકલીવિક્રમ સારાભાઈબાષ્પોત્સર્જનસોલંકીભરૂચગુજરાતી અંકગણિતલતા મંગેશકરચરક સંહિતાજળ ચક્રદેવાયત બોદરમૂળરાજ સોલંકીક્ષય રોગઈશ્વર પેટલીકરરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિલોકનૃત્યજાડેજા વંશતાપી જિલ્લોરામેશ્વરમયુગખીજડોસિકંદરવીમોગોપનું મંદિરજંડ હનુમાનઅલ્પ વિરામઆખ્યાનદિવાળીગુજરાતી સામયિકોપવનચક્કીભારતમાં આવક વેરોભારતીય સ્વતંત્રતા ચળવળસિહોરગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોસુરતવારલી ચિત્રકળાજોસેફ મેકવાનગોવર્ધનરામ ત્રિપાઠી🡆 More