શ્યામલ વન

શ્યામલ વન એક પ્રવાસન સ્થળ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્‍લાના શામળાજી ખાતે આવેલ છે.

આ વન ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૯માં ચોમાસાની ઋતુમાં ૧૮મી જુલાઈ, ૨૦૦૯ના દિવસે ૬૦મા વન મહોત્‍સવની ઉજવણી નિમિત્તે ખુલ્લું મૂકવામાં આવેલ છે. આ સ્થળ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ ઉપર અમદાવાદથી આશરે ૧૨૭ કિ.મી. દૂર આવેલું છે. શામળાજી ખાતેના પ્રખ્યાત ‘‘ભગવાન વિષ્‍ણુ’’ના મંદિર ખાતે દર વર્ષે લાખો લોકો મુલાકાતે આવતા હોય છે. આ મંદિર નજીક વૃક્ષો વડે આચ્છાદિત બે ટેકરીઓની વચ્‍ચે આવેલ આ સ્થળની શામળાજી મંદિરના દર્શને આવતાં મોટા ભાગના લોકો મુલાકાત લે છે.

શ્યામલ વન ખાતે કોતરણીયુક્ત મુખ્‍ય પ્રવેશદ્વારથી દાખલ થઈ અંદર વિવિધ પ્રકારનાં વિભાગો જેમ કે, દશાવતાર વન, નક્ષત્ર વન, રાશિવન, ધનવંતરી વન, દેવ વન, સ્‍મૃતિ વન અને ગ્રહ વાટિકા જોવા મળે છે, જેમાં નામને અનુરૂપ વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. આ સિવાય ૬.૩ હેકટર જેટલા વિસ્‍તારમાં ફુવારો, હરિયાળી લોન, બાળ-ક્રિડાંગણ, વનકુટીર, ખેત વનીકરણ નિદર્શન પ્‍લોટ, આધુનિક નર્સરી, વાંસ-વાવેતર, માહિતી કેન્દ્ર (ઇન્‍ટરપ્રિટેશન સેન્‍ટર), વૃક્ષ સંગ્રહાલયનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ છે.

સંદર્ભો

Tags:

અમદાવાદગુજરાતગુજરાત સરકારભારતશામળાજીસાબરકાંઠા જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હનુમાન ચાલીસામુખપૃષ્ઠમેઘાલયગુજરાતના રાજ્યપાલોનવસારીવાયુનું પ્રદૂષણભીમદેવ સોલંકીઅરવલ્લીભવાઇવિરાટ કોહલીકાબરતબલારાજા રામમોહનરાયવીજળીભારતના રાજ્ય પક્ષીઓની યાદીદયારામચંપારણ સત્યાગ્રહરવિશંકર વ્યાસમે ૧ભગવદ્ગોમંડલગરુડ પુરાણસુરેશ જોષીદુલા કાગખીજડોઓડિસી નૃત્યસંસ્કૃત ભાષાવાતાવરણઑડિશાભારતનાં વિશ્વ ધરોહર સ્થળોકલમ ૩૭૦દુબઇઅંબાજીરાઈનો પર્વતયુટ્યુબપ્રજાસત્તાક દિન (ભારત)મુઘલ સામ્રાજ્યઇતિહાસલિંગ ઉત્થાનમ્યુચ્યુઅલ ફંડજમ્મુ અને કાશ્મીરસાબરકાંઠા જિલ્લોસંસ્કૃતિમોરબી જિલ્લોનર્મદ સુવર્ણ ચંદ્રકભારતીય ધર્મોસહસ્ત્રલિંગ તળાવરેવા (ચલચિત્ર)તારક મેહતા કા ઉલ્ટા ચશ્માગુજરાતી સિનેમાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોખીમ સાહેબમંદિરગુજરાતી રંગભૂમિમણિશંકર રત્નજી ભટ્ટઅક્ષરધામ (દિલ્હી)વૃશ્ચિક રાશીરાજકોટચિનુ મોદીવિધાન સભાસમુહ લગ્નવૈશ્વિક આબોહવા પરિવર્તનઇઝરાયલસંકલનસોનુંલોક સભારાજસ્થાનબીજું વિશ્વ યુદ્ધઅવકાશ સંશોધનવસ્તુપાળનેમિનાથભારતનો રાષ્ટ્રધ્વજસરવૈયાસમાજગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ભારતનો ઇતિહાસ🡆 More