લીમખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
લીમખેડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22.8356801°0″N 73.9891863°0″E / 22.83568°N 73.98919°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
વસ્તી | ૩,૯૨૪ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ | • 252 metres (827 ft) |
લીમખેડા ખાતેથી ગાંધીનગરથી ઈંદોર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પસાર થાય છે. લીમખેડા હડફ નદીના કાંઠે વસેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article લીમખેડા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.