રોશન સિંહ: ભારતીય ક્રાંતિકારી

ઠાકુર રોશન સિંહ (૨૨ જાન્યુઆરી ૧૮૯૨ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) એક ભારતીય ક્રાંતિકારી હતા, જેનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો.

તેમને ૧૯૨૧-૨૨ના અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી. બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા. તેમણે ઓગસ્ટ ૧૯૨૫ના કાકોરી ષડયંત્રમાં ભાગ લીધો ન હતો, પરંતુ ડિસેમ્બર ૧૯૨૪માં બામરોલી ધાડ દરમિયાન કરવામાં આવેલી હત્યા બદલ તત્કાલીન બ્રિટિશ સરકારે જાન્યુઆરી ૧૯૨૬માં તેમની ધરપકડ કરી હતી અને તેમના પર કેસ ચાલ્યો હતો. રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન અને રાજેન્દ્ર લાહિડી સાથે તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અલ્હાબાદ જિલ્લાની મલકા/નૈની જેલમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.

રોશન સિંહ
રોશન સિંહ: અલ્હાબાદમાં મૂર્તિ, આ પણ જુઓ, સંદર્ભ
રોશન સિંહ
જન્મની વિગત(1892-01-22)22 January 1892
સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ19 December 1927(1927-12-19) (ઉંમર 35)
સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
સંસ્થાહિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

અલ્હાબાદમાં મૂર્તિ

અમર શહીદ ઠાકુર રોશન સિંહની પ્રતિમા મલાકા જેલ, નૈની, અલ્હાબાદના ફાંસી ઘરની સામે સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં આ જગ્યાએ એક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ સ્વરૂપ રાની હોસ્પિટલ છે. સ્વરૂપ રાની હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે તેમની પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમાની નીચે ઠાકુર સાહેબે કહેલી આ પંક્તિઓ પણ અંકિત છે -

    જિંદગી ઝિંદા-દિલી કો જાન એ રોશન!
    વરના કિતને હિ યહાં રોજ ફના હોતે હૈ।

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

રોશન સિંહ અલ્હાબાદમાં મૂર્તિરોશન સિંહ આ પણ જુઓરોશન સિંહ સંદર્ભરોશન સિંહ બાહ્ય કડીઓરોશન સિંહઅલ્હાબાદ જિલ્લોઅશફાક ઊલ્લા ખાનઅસહયોગ આંદોલનઉત્તર પ્રદેશકાકોરી કાંડબરેલીરાજપૂતરાજેન્દ્ર લાહિડીરામ પ્રસાદ બિસ્મિલશાહજહાંપુર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિવાજીવિશ્વની અજાયબીઓક્રાંતિજામનગરબાબરગઝલઐશ્વર્યા રાયનવગ્રહઉચ્ચતર માધ્યમિક શાળાતત્ત્વગ્રીસની પૌરાણિક માન્યતાઓદિલ્હીરેવા (ચલચિત્ર)નગરપાલિકાચાંદીરવિન્દ્રનાથ ટાગોરસંત રવિદાસઅમિત શાહપૂર્ણ વિરામસિંહ રાશીહોકાયંત્રલોકસભાના અધ્યક્ષપોલિયોસલમાન ખાનગંગા નદીમકર રાશિભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલવાતાવરણસૌરાષ્ટ્રભારતના રજવાડાઓની યાદીમિઆ ખલીફાગૌતમ અદાણીદ્વારકાખ્રિસ્તી ધર્મસ્વચ્છતામધુ રાયઅકબરઇસરોભાવનગરજંડ હનુમાનઆશાપુરા માતાક્ષય રોગબહુચર માતાકળથીભારતીય નાગરિકત્વકાલ ભૈરવહાજીપીરપ્રાથમિક શાળાપારસીપરેશ ધાનાણીકલાપીશીખરણજિતરામ સુવર્ણચંદ્રકભારતના રાષ્ટ્રપતિવલ્લભી વિશ્વવિદ્યાલયહમીરજી ગોહિલનિયમવર્ણવ્યવસ્થાભારત છોડો આંદોલનઅથર્વવેદવિધાન સભાઈંડોનેશિયારાજકોટ જિલ્લોરોકડીયો પાકમહેસાણાનવનાથહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીભારત સરકારસૂર્યમંડળસુરતપુરાણઉપેન્દ્ર ત્રિવેદીસોલંકી વંશલસિકા ગાંઠશામળ ભટ્ટવિઘાકર્કરોગ (કેન્સર)🡆 More