રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ અથવા જોધપુર લોક ઉત્સવ એ પરંપરાગત લોક સંગીત અને કલાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત વાર્ષિક સંગીત અને કલા ઉત્સવ છે જેનું આયોજન મેહરાનગઢ કિલ્લો, જોધપુર, રાજસ્થાન ખાતે કરવામાં આવે છે.

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ
રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ
૨૦૦૯માં મેહરાનગઢ કિલ્લા ખાતે કલા પ્રદર્શન કરતું જૂથ
પ્રકારલોક સંગીત, ફ્યુઝન સંગીત
તારીખશરદ પૂર્ણિમા, ઓક્ટોબર
સ્થાનમેહરાનગઢ કિલ્લો, જોધપુર
સક્રિય વર્ષો૨૦૦૭ — વર્તમાન
સ્થાપકોમહેરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ,
જયપુર વિરાસત ફાઉન્ડેશન
વેબસાઇટwww.jodhpurriff.org

ઇતિહાસ

આ મહોત્સવનું આયોજન સૌ પ્રથમ ઓક્ટોબર ૨૦૦૭માં મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ અને જયપુર વિરાસત ફાઉન્ડેશન વચ્ચે બિન-નફાકારક ભાગીદારી તરીકે કરવામાં આવ્યું હતું. આ તહેવાર વર્ષના સૌથી તેજસ્વી પૂનમના સમય (જેને ઉત્તર ભારતમાં શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે) સાથે મેળ ખાય તે માટે સમય બદ્ધ છે. આ તહેવારના મુખ્ય આશ્રયદાતા મહારાજા ગજ સિંહ છે. આ તહેવાર મેહરાનગઢ કિલ્લા માં અને તેની આસપાસ આયોજિત કરવામાં આવે છે.

કાર્યક્રમો

આ મહોત્સવ દ્વારા ભારત તેમજ વિશ્વના તમામ લોક કલાકારો અને સંગીતકારોને ખુલ્લુ મંચ પ્રદાન કરવાની યોજના છે. રાજસ્થાન અને અન્ય સ્થળોએથી લગભગ ૨૫૦ સંગીતકારો અને કલાકારો આ ઉત્સવમાં ભાગ લે છે.

આ મહોત્સવને યુનેસ્કો "પીપલ્સ પ્લેટફોર્મ ફોર ક્રિએટિવિટી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ" તરીકે ટેકો આપે છે. ૨૦૧૨ અને ૨૦૧૩માં સોંગલાઇન્સ સામ્યિકે તેને શ્રેષ્ઠ ૨૫ આંતરરાષ્ટ્રીય તહેવારોમાંનો એક ગણાવ્યો હતો.

૨૦૧૩ની આવૃત્તિ

આ તહેવારની ૨૦૧૩ની આવૃત્તિનો વિષય મેહરાનગઢ કિલ્લાનો પ્રાચીન ઇતિહાસ હતો, જેને ટાઇમ સામયિક દ્વારા એશિયાના શ્રેષ્ઠ કિલ્લા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વર્ષના વિશેષ પ્રદર્શનમાં અફઘાની રુબાબ વાદક દાઉદ ખાન સાદોઝાઈ, મારવાડના માંગણિયારની સંસ્કૃતિ પરના સત્રો, દિલશાદ ખાન સાથે રાજસ્થાની કલાકારો અને મનુ ચાઓનો સમાવેશ થાય છે.

૨૦૧૫ની આવૃત્તિ

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ તેની નવમી આવૃત્તિ ૨૩ થી ૨૭ ઓક્ટોબર સુધી ઉજવી હતી. આ વર્ષે ગ્રેમી એવોર્ડ વિજેતા વોટર કેલરમેન અને યોસી ફાઇને તેમનું સંગીત રજૂ કર્યું હતું.

નોંધ

સંદર્ભ

This article uses material from the Wikipedia ગુજરાતી article રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ ઇતિહાસરાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ કાર્યક્રમોરાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ ૨૦૧૩ની આવૃત્તિરાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ ૨૦૧૫ની આવૃત્તિરાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ નોંધરાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ સંદર્ભરાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવજોધપુરમેહરાનગઢ કિલ્લોરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રવીન્દ્ર જાડેજાવિજ્ઞાનગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)આલ્બર્ટ આઇન્સ્ટાઇનઆતંકવાદગીર કેસર કેરીલીમડોભારતીય તત્વજ્ઞાનભારતીય રિઝર્વ બેંકતાલુકા પંચાયતસંત રવિદાસભારતીય સ્વતંત્રતા ચળવળકન્યા રાશીહમીરજી ગોહિલભાવનગરરબારીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારગંગાસતીજામા મસ્જિદ, અમદાવાદઆચાર્ય દેવ વ્રતછેલ્લો દિવસ (ચલચિત્ર)નાસાભવનાથનો મેળોવિશ્વ પર્યાવરણ દિવસગુજરાતી ફિલ્મોની યાદીસામવેદઅંગ્રેજી ભાષાઉર્વશીભરૂચદેવાયત પંડિતએપ્રિલ ૨૫મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમમુસલમાનગતિના નિયમોસપ્તર્ષિદ્વારકાધીશ મંદિરહવામાનસ્નેહલતાવડરાજકોટબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનેહા મેહતાવર્ણવ્યવસ્થાસાબરમતી નદીમોહમ્મદ રફીઝાલાખોડિયારમોટરગાડીહસ્તમૈથુનબિન્દુસારપાટીદાર અનામત આંદોલનબીજું વિશ્વ યુદ્ધચાપૃથ્વીરાજ ચૌહાણઅથર્વવેદગુજરાતના મુખ્યમંત્રીઓનરેન્દ્ર મોદી સ્ટેડિયમરઘુવીર ચૌધરીવિયેતનામકૃષ્ણચોઘડિયાંહોમિયોપેથીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ત્રિપિટકtxmn7મોહન પરમારરમાબાઈ આંબેડકરધનુ રાશીનળાખ્યાન (પ્રેમાનંદ)હાજીપીરરસીકરણલોથલએ (A)પૃથ્વીશાસ્ત્રીજી મહારાજઆંખ🡆 More