ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય એક રાજકીય પક્ષ છે.
આ પાર્ટીએ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ચાર બેઠકો, રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી. BAPનું ચૂંટણી ચિન્હ હોકી સ્ટિક અને બોલ છે.
ભારત આદિવાસી પાર્ટી | |
---|---|
Leader | મોહન લાલ રોત |
Founded | ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ |
Headquarters | ડુંગરપુર રાજસ્થાન |
Ideology | ભીલો માટે અલગ રાજ્યની માંગ |
Colours | Red |
ECI Status | અજાણ્યું |
Seats in Legislative Assembly | ૩ / ૨૦૦ |
Election symbol | |
box | |
વેબસાઇટ | |
bharatadivasiparty |
This article uses material from the Wikipedia ગુજરાતી article ભારત આદિવાસી પાર્ટી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.