બક્સા જિલ્લો

બક્સા જિલ્લો (આસામી: বাক্সা জিলা) ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.

બક્સા જિલ્લાનું મુખ્ય મથક મુશલપુર નગરમાં આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨૪૦૦ ચોરસ માઇલ જેટલું છે અને આ જિલ્લાની કુલ વસ્તી ૨૦૦૧ની વસ્તીગણત્રી પ્રમાણે ૮,૬૩,૫૬૦ જેટલી છે.

બક્સા જીલ્લો

Baksa district
বাক্সা জিলা
આસામ માં સ્થિત
આસામ માં સ્થિત
દેશબક્સા જિલ્લો India
રાજ્યઆસામ
સ્થાપના૧ જૂન ૨૦૦૪
વડુમથકમુશલપુર
સર્કલ૧૩
વિસ્તાર
 • કુલ૧૫૭૩ km2 (૬૦૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫૬૦૯૨૫
 • ગીચતા૩૬૦/km2 (૯૨૦/sq mi)
ભાષા
 • પ્રખ્યાતઆસામી, બોડો
વસ્તી વિષયક
 • સાક્ષરતા૬૯.૨૫%
 • લિંગ ગુણોત્તર૯૭૪
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
મુખ્ય રાજમાર્ગNH ૧૨૭D, NH ૧૨૭E, રાજ્ય રાજમાર્ગ ૬, રાજ્ય રાજમાર્ગ ૧૦
વેબસાઇટbaksa.assam.gov.in

ભૌગોલિક રીતે આ જિલ્લો ઉત્તર સીમા પર ભૂતાન દ્વારા, પૂર્વ સીમા પર ઓદાલગુરિ જિલ્લા દ્વારા, દક્ષિણ સીમા પર બારપેટા, નલબારી અને કામરુપ જિલ્લાઓ દ્વારા તથા પશ્ચિમ સીમા પર ચિરાન્ગ જિલ્લા દ્વારા ઘેરાયેલો છે.

બાહ્ય કડીઓ

Tags:

આસામભારતમુશલપુર (આસામ)

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામાયણરમેશ પારેખઅખા ભગતસમય માપવાનાં સાધનોનો ઇતિહાસજન ગણ મનમુંબઈપન્નાલાલ પટેલટુવા (તા. ગોધરા)સીતાબૌદ્ધ ધર્મઆઇઝેક ન્યૂટનવિઘાપ્રદૂષણરાજ્ય સભાસુવર્ણ મંદિર, અમૃતસરટીપુ સુલતાનગુલાબનિવસન તંત્રભારતના ચારધામમાઉન્ટ આબુનરસિંહ મહેતા એવોર્ડસંકલનઇતિહાસવિશ્વ બેંકસાયમન કમિશનસંસ્કૃતિવીમોભારતીય બંધારણ સભાક્રિકેટનો ઈતિહાસસ્વામી સચ્ચિદાનંદપાટણ જિલ્લોઅમદાવાદ જિલ્લોઆયુર્વેદગુજરાતી સાહિત્યભરતનાટ્યમપંચમહાલ જિલ્લોલાભશંકર ઠાકરઅમૂલકચ્છનો ઇતિહાસનારાયણ સ્વામી (ભજનીક)આઈના મહેલસંત કબીરમિથ્યાભિમાન (નાટક)ઋષિકેશભારતના ઉપરાષ્ટ્રપતિમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ઔદિચ્ય બ્રાહ્મણરાધાભારતમાં પરિવહનબીજું વિશ્વ યુદ્ધવંદે માતરમ્શેત્રુંજયહરીન્દ્ર દવેદાંડી સત્યાગ્રહઆણંદ જિલ્લોસહસ્ત્રલિંગ તળાવચંદ્રવદન મહેતાઅખંડ આનંદમહારાષ્ટ્રઆંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસબાલમુકુન્દ દવેસૂર્યમંડળરેવા (ચલચિત્ર)ભારતના રાજ્ય પક્ષીઓની યાદીજવાહરલાલ નેહરુગુજરાતી સામયિકોબહુચર માતાત્રિકમ સાહેબઉત્તરવાહિની નર્મદા પરિક્રમારામનવમીભારતનો રાષ્ટ્રધ્વજવસ્તુપાળભાદર નદીઅયોધ્યાનળ સરોવરમિઆ ખલીફાગિરનાર🡆 More