પૃથ્વીરાજ કપૂર

પૃથ્વીરાજ કપૂર (૩ નવેમ્બર ૧૯૦૬ - ૨૯ મે ૧૯૭૨) ભારતીય સિનેમા અને હિંદી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી અભિનેતા હતા.

તેમણે એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દી હિંદી સિનેમાના મૂંગા યુગમાં શરૂ કરી હતી અને તેઓ IPTAના સ્થાપકોમાંના એક હતા. આની સાથે તેમણે ૧૯૪૪માં પૃથ્વી થિયેટર્સ નામે થિયેટર કંપનીની સ્થાપના કરી હતી.

પૃથ્વીરાજ કપૂર
પૃથ્વીરાજ કપૂર
જન્મ૩ નવેમ્બર ૧૯૦૬ Edit this on Wikidata
ફૈસલાબાદ Edit this on Wikidata
મૃત્યુ૨૯ મે ૧૯૭૨ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Edwardes College Peshawar
  • Lyallpur Khalsa College Edit this on Wikidata

તેમનો જન્મ સમુંદ્રી, પંજાબ, બ્રિટિશ ભારતમાં (હવે ફૈસલાબાદ, પંજાબ, પાકિસ્તાન) થયો હતો, અને તેમણે કેટલાક વર્ષો સુધી લસરા, પંજાબ (ભારત)માં રહ્યા હતા. તેઓ હિંદી સિનેમા ઉદ્યોગમાં પ્રખ્યાત કપૂર કુટુંબના કુળપિતા પણ છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાનો માટે ૧૯૬૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને ૧૯૭૧માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત સાહિત્ય અકાદમીઉત્તરાખંડજયંત ખત્રીગુજરાત સલ્તનતઅક્ષરધામ (ગાંધીનગર)ચૈત્રરમઝાનભગવદ્ગોમંડલબિરસા મુંડાગુરુ ગોવિંદસિંહસિદ્ધપુરભીષ્મપિત્તાશયગાંધી આશ્રમદાહોદએલોન મસ્કમકરંદ દવેભારતીય ઉપગ્રહોની યાદીખેતીધૃતરાષ્ટ્રકમ્પ્યુટર નેટવર્કસિકંદરતાલુકા પંચાયતભારતના રાજ્ય પક્ષીઓની યાદીચીતલાવબોટાદગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨અર્જુનઅમેરિકાશિક્ષકકેન્સરવેદકથકલીકીર્તિ મંદિર, પોરબંદરખુદીરામ બોઝરાજસ્થાનપરમાણુ ક્રમાંકઆસનસ્વામી સચ્ચિદાનંદસોલંકી વંશમકાઈખજૂરઉશનસ્તળાજાવિષ્ણુભારતીય દંડ સંહિતાપાલીતાણાસૂર્યમંડળબાહુકહિમાચલ પ્રદેશબનારસ હિંદુ યુનિવર્સિટીકોયલમદનલાલ ધિંગરાવિજ્ઞાનભારતીય અર્થતંત્રશામળાજીનો મેળોઆંગણવાડીલોક સભાલોકસભાના અધ્યક્ષકાંકરિયા તળાવફેસબુકધોરાજીમહારાષ્ટ્રમોરારીબાપુઆંખઅંગિરસરાઠવાઘર ચકલીકંડલા બંદરઅશ્વત્થામાવલ્લભી વિશ્વવિદ્યાલયભારતના રાષ્ટ્રપતિઓની યાદીમિઆ ખલીફાજયંતિ દલાલકચ્છ જિલ્લોગોવર્ધનરામ ત્રિપાઠી🡆 More