ધોળીધજા ડેમ

ધોળીધજા ડેમ અથવા ધોળીધજા બંધ ભારતના ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલો છે.

આ ડેમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરો તેમજ અન્ય જોડીયા શહેરો જોરાવરનગર અને રતનપર માટેનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે. આ ડેમથી રચાયેલા તળાવ દ્વારા આ શહેરોમાં વસતા ૩થી ૪ લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

ધોળીધજા ડેમ
ધોળીધજા ડેમ
ધોળીધજા ડેમના દરવાજા
ધોળીધજા ડેમ is located in ગુજરાત
ધોળીધજા ડેમ
ગુજરાત
ધોળીધજા ડેમ is located in ભારત
ધોળીધજા ડેમ
ધોળીધજા ડેમ (ભારત)
અધિકૃત નામભોગાવો-II (વઢવાણ) બંધ
દેશભારત
સ્થળસુરેન્દ્રનગર
અક્ષાંશ-રેખાંશ22°42′50″N 71°34′20″E / 22.71389°N 71.57222°E / 22.71389; 71.57222
હેતુસિંચાઈ
સ્થિતિસક્રિય
ઉદ્ઘાટન તારીખ૧૯૫૯
બંધ અને સ્પિલવે
નદીભોગાવો નદી
લંબાઈ૩૮૯૧

સ્થાન

ધોળીધજા ડેમ ભોગાવો નદી કે જે સૂકી નદી તરીકે ઓળખાય છે તેના પર આવેલો છે. તે સુરેન્દ્રનગર શહેરની પશ્ચિમ બાજુ સ્થિત છે. ધોળીધજા ડેમ સુધી પહોંચવા માટે એક મુળી હાઇવે થઇને અને બીજો શહેરના દાળમીલ-ખમીસાણા રોડ મારફતે એમ બે યોગ્ય માર્ગો છે.

પ્રવાસન

૨૬ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર ધોળીધજા ડેમને શહેરમાં એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સ્થળ પર ૬૦,૦૦૦ વૃક્ષો વાવવામાં આવશે. તદ્ઉપરાંત સરકાર દ્વારા ત્યાં વોટર પાર્ક, વ્યાયામશાળા અને બીજી ઘણી બધી વિકાસની યોજનાઓની અધિષ્ઠાપના કરવાનું આયોજન કરવામાં આવશે.

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

ધોળીધજા ડેમ સ્થાનધોળીધજા ડેમ પ્રવાસનધોળીધજા ડેમ આ પણ જુઓધોળીધજા ડેમગુજરાતજોરાવરનગરદૂધરેજભારતવઢવાણસુરેન્દ્રનગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તીર્થંકરપશ્ચિમ કાઠિયાવાડ એજન્સીજાડેજા વંશપોલિયોચક્રઉમાશંકર જોશીકોણાર્ક સૂર્ય મંદિરબાબરદિલીપ ઝવેરીઅડાલજની વાવવાયુ પ્રદૂષણઅમદાવાદ બીઆરટીએસસાણંદટ્રાન્સજેન્ડર (ત્રીજું લિંગ)અક્ષાંશ-રેખાંશમોરારજી દેસાઈયદુવંશી રાજપૂતગુજરાતની વસતીગણતરી ૨૦૧૧સલમાન ખાનનાગલીસંયુક્ત આરબ અમીરાતઆંધ્ર પ્રદેશવનસ્પતિગુજરાતી ભોજનતાના અને રીરીરામનવમીલાલ દરવાજા, અમદાવાદચાણક્યતાલુકા પંચાયતવૌઠાનો મેળોગુપ્તરોગબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાગુજરાતમાં પર્યટનવિઠ્ઠલભાઈ પટેલસરસ્વતી તાલુકોન્યૂઝીલેન્ડસંચળજમ્મુ અને કાશ્મીરકાળકા માતા મંદિર, પાવાગઢવંદોઆત્મહત્યાગુજરાતના રાજ્યપાલોરક્તના પ્રકારધરતીકંપકેશુભાઈ પટેલહાથીસાવરકુંડલાખાવાનો સોડાભારતીય રૂપિયોમહાકાળેશ્વર જ્યોતિર્લિંગવનરાજ ચાવડાપ્રદૂષણખાંટ રાજપૂતબીલીદિગ્વિજયસિંહજી જાડેજારાજપૂતગુજરાતી સિનેમાદેવચકલીસપ્તપર્ણીનવનિર્માણ આંદોલનનક્ષત્રધનુ રાશીપશુપાલનલાલ બહાદુર શાસ્ત્રીસપ્તર્ષિદમણભીષ્મખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મુંબઈગુજરાતની ભૂગોળઆંગણવાડીગાંધી આશ્રમચણોઠીરા' ખેંગાર દ્વિતીયએઇડ્સસોનિયા ગાંધીલતા મંગેશકર🡆 More