કોટા

કોટા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે.

કોટામાં કોટા જિલ્લાનું મુખ્યાલય છે. ચંબલ નદીના તટ પર વસેલું આ શહેર રાજસ્થાન રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક મુખ્ય ઔદ્યોગિક તેમ જ શૈક્ષેણિક કેન્દ્ર છે. તે રાજ્યના મુખ્ય શહેર જયપુરથી સડક માર્ગે તેમ જ રેલવે માર્ગ દ્વારા જોડાયેલ છે અને તેનું અંતર આશરે ૨૪૦ કિલોમીટર જેટલું છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨ પસાર થાય છે. આ ઐતિહાસિક શહેર ખાતે કિલ્લો, મહેલ, સંગ્રહાલય, મંદિરો અને ઉદ્યાનો આવેલા છે. પ્રાચીન સ્થાપત્યો સાથે સાથે આધુનિક અણુ ઊર્જામથક અને જળવિદ્યુત મથક પણ આવેલા છે.

કોટા
કોટા ખાતે ગઢ મહેલ

Tags:

કોટા જિલ્લોભારતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભરવાડઑડિશાહાજીપીરતાલુકા મામલતદારમાહિતીનો અધિકારસંત રવિદાસવિઘાસામાજિક પરિવર્તનવ્યાસસમ્રાટ મિહિરભોજબૌદ્ધ ધર્મરણબેંકકરમદાંખજુરાહોસંયુક્ત આરબ અમીરાતહોમિયોપેથીવિષ્ણુ સહસ્રનામસાબરમતી રિવરફ્રન્ટમનુભાઈ પંચોળીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઆર્યભટ્ટલસિકા ગાંઠઉદ્યોગ સાહસિકતાભારત રત્નહનુમાનખેતીસામવેદવલસાડઅપભ્રંશરામનારાયણ પાઠકશુક્લ પક્ષચિત્રવિચિત્રનો મેળોસુનામીઅશ્વત્થામાપશ્ચિમ ઘાટઈંડોનેશિયાઅખા ભગતસૌરાષ્ટ્રમાનવ શરીરભારતીય તત્વજ્ઞાનલીમડોમહેસાણાકેનેડામગજજય શ્રી રામસંક્ષિપ્ત સંદેશ સેવાહનુમાન જયંતીદિવાળીકચ્છનો ઇતિહાસજામનગર જિલ્લોનાસાઠાકોરશિવાજીચીપકો આંદોલનગુજરાત વિધાનસભાશ્યામજી કૃષ્ણ વર્માનવસારી લોક સભા મતવિસ્તારગ્રામ પંચાયતનવગ્રહહંસદુબઇગુજરાત સરકારવર્ણવ્યવસ્થાગાંધીનગર લોક સભા મતવિસ્તારસત્યના પ્રયોગો અથવા આત્મકથામાધવપુર ઘેડઆખ્યાનચંપારણ સત્યાગ્રહઇન્ટરનેટગરુડ પુરાણગાંધારીજલારામ બાપાકેદારનાથઓખાહરણદયારામ🡆 More