કોટા જિલ્લો

કોટા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે.

કોટા જિલ્લાનું મુખ્ય મથક કોટા શહેરમાં આવેલું છે.

કોટા જિલ્લો
રાજસ્થાનનો જિલ્લો
ચંબલ નદી પર કોટા બેરેજ
ચંબલ નદી પર કોટા બેરેજ
રાજસ્થાનમાં કોટા જિલ્લાનું સ્થાન
રાજસ્થાનમાં કોટા જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (કોટા): 25°10′48″N 73°49′48″E / 25.18000°N 73.83000°E / 25.18000; 73.83000
દેશકોટા જિલ્લો ભારત
રાજ્યરાજસ્થાન
વિભાગકોટા
Headquartersકોટા
વિસ્તાર
 • કુલ૫,૨૧૭ km2 (૨૦૧૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૯,૫૧,૦૧૪
 • ગીચતા૩૭૦/km2 (૯૭૦/sq mi)
 • શહેરી વિસ્તાર
૬૦.૩૧%
વસ્તી વિષયક
 • સાક્ષરતા૭૬.૫૬%
 • લિંગ પ્રમાણ૯૧૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટkota.rajasthan.gov.in

ઇતિહાસ

ઇ.સ. ૧૪મી સદીમાં હાડા જાતિના બુંદી રાજ્યના યુવરાજ જૈતસિંહે કોટા નગરની સ્થાપના કોટા જાતિના ભીલોને પરાજય આપીને કરી હતી. તેના પરથી કોટા અને તેના પરથી આ જિલ્લાનું નામ પડ્યું છે.

ભૂગોળ

જિલ્લાની ઉત્તરે બુંદી જિલ્લો, પૂર્વમાં બરાન જિલ્લો, દક્ષિણમાં ઝાલાવાડ જિલ્લો અને પશ્ચિમમાં ચિત્તોડગઢ જિલ્લો આવેલો છે.

વસ્તી

કોટા જિલ્લામાં ધર્મો
ધર્મ ટકા
હિંદુ
  
85.15%
ઇસ્લામ
  
12.51%

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે કોટા જિલ્લાની વસ્તી ૧૯,૫૦,૪૯૧ છે, જે લેસોથ્રો દેશ અથવા યુ.એસ.એ.ના રાજ્ય ન્યૂ મેક્સિકો જેટલી છે. વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૩૯મો ક્રમ છે. જિલ્લાની વસ્તી ૩૭૪ વ્યક્તિ/ચો.કિમી. છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન તેના વસ્તી વધારાનો દર ૨૪.૩૫% રહ્યો હતો. કોટામાં જાતિ પ્રમાણ ૯૦૬ છે, જ્યારે સાક્ષરતા દર ૭૭.૪૮% છે.

ઉદ્યોગો

કોટા જિલ્લો ખાતરના ઉદ્યોગ માટે જાણીતો છે. અહીં. ધાતુકામ, રસાયણ ઉદ્યોગો પણ વિકસ્યા છે. રશિયાના સહકારથી 'પ્રિસિશન ઇનસ્ટ્રુમેન્ટ'નું કારખાનું સ્થાપેયું છે.

અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જાણીતા શિક્ષણકેન્દ્રો આવેલા છે. ખાસ કરીને IIT JEE તેમજ તબીબી પરીક્ષાઓ માટે કોટા જાણીતું છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

કોટા જિલ્લો ઇતિહાસકોટા જિલ્લો ભૂગોળકોટા જિલ્લો વસ્તીકોટા જિલ્લો ઉદ્યોગોકોટા જિલ્લો સંદર્ભોકોટા જિલ્લો બાહ્ય કડીઓકોટા જિલ્લોકોટાભારતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત પોલીસમહારાષ્ટ્રરામાયણનાં વિવિધ સંસ્કરણોઆઇઝેક ન્યૂટનઝવેરચંદ મેઘાણીઅથર્વવેદગણિતભગત સિંહપટેલઇલોરાની ગુફાઓસામાજિક પરિવર્તનવશઇતિહાસજિલ્લા પંચાયતતરબૂચહિંદુ ધર્મસુરેન્દ્રનગરયુદ્ધઅંકશાસ્ત્રગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમનોવિજ્ઞાનહળદરદાહોદભારતીય ચૂંટણી પંચદાહોદ જિલ્લોકપાસબારોટ (જ્ઞાતિ)રથયાત્રાલોકનૃત્યભાવનગરકમ્પ્યુટર નેટવર્કઝંડા (તા. કપડવંજ)આલ્બર્ટ આઇન્સ્ટાઇનનેપાળગતિના નિયમોગુજરાતી લોકોવાલ્મિકીવેદવિદ્યાગૌરી નીલકંઠદાદા હરિર વાવબુધ (ગ્રહ)રવિન્દ્રનાથ ટાગોરભારતીય ભૂમિસેનાપારસીમુખપૃષ્ઠમોરબીભારતીય રેલપર્યાવરણીય શિક્ષણયાદવચીનનો ઇતિહાસHIV/AIDS વિશે ગેરમાન્યતાઓકોણાર્ક સૂર્ય મંદિરભારતનો રાષ્ટ્રધ્વજસ્નેહલતાસાપમાનવીની ભવાઇઅક્ષાંશ-રેખાંશલગ્નમણિશંકર રત્નજી ભટ્ટકારડીયાફૂલ૨૦૦૧ ગુજરાત ધરતીકંપસતાધારસંસ્કૃતિલતા મંગેશકરસ્વચ્છતાયુનિફોર્મ રિસોર્સ લોકેટરઅશ્વત્થામાપોરબંદરવ્યક્તિત્વપન્નાલાલ પટેલભારતનું સ્થાપત્ય૧૮૫૭ની ભારતીય ક્રાંતિબ્રહ્માંડગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨હેમચંદ્રાચાર્યફ્રાન્સની ક્રાંતિ🡆 More