અશોક કુમાર: ભારતીય અભિનેતા

અશોક કુમાર ‍(૧૩ ઓક્ટોબર ૧૯૧૧ – ૧૦ ડિસેમ્બર ૨૦૦૧), જન્મે કુમુદલાલ ગાંગુલી, અને દાદામુનિ તરીકે જાણીતા, ભારતીય ચલચિત્ર અભિનેતા હતા, જેમણે ભારતીય સિનેમા જગતમાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.

તેમને ૧૯૮૮માં દાદાસાહેબ ફાળકે પુસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને ચલચિત્ર જગતમાં યોગદાન માટે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. તેઓ ભારતીય સિનેમા જગતના સૌથી શ્રેષ્ઠ અભિનેતામાંના એક ગણાય છે.

અશોક કુમાર
અશોક કુમાર: ભારતીય અભિનેતા
જન્મની વિગત
કુમુદલાલ ગાંગુલી

(1911-10-13)13 October 1911
ભાગલપુર, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન બિહાર, ભારત)
મૃત્યુ10 December 2001(2001-12-10) (ઉંમર 90)
અન્ય નામોસંજય
અશોક કુમાર
દાદામુનિ
કુમુદલાલ ગાંગુલી
વ્યવસાયઅભિનેતા, ચિત્રકાર, ગાયક
સક્રિય વર્ષો૧૯૩૪–૧૯૯૭
જીવનસાથીશોભા દેવી(૧૯૩૫-૧૯૮૫)
સંતાનો
સંબંધીઓકિશોર કુમાર
અનુપ કુમાર
પુરસ્કારો
  • સંગીત નાટક અકાદમી પુરસ્કાર (૧૯૫૯)
  • ૨ ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેતા
  • રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેતા (૧૯૬૯)
  • દાદાસાહેબ ફાળકે પુરસ્કાર (૧૯૮૮)
સન્માનો

જીવન

તેમનો જન્મ બિહારના ભાગલપુર શહેરમાં ૧૩ ઓક્ટોબર ૧૯૧૧ ના રોજ એક મધ્યમ વર્ગીય બંગાળી પરીવારમાં થયો હતો. તેમના પિતા કુંજલાલ ગાંગુલી વકીલ હતા અને માતા ગૌરી દેવી ગૃહિણી હતા. કુમુદલાલ તેમના ચાર ભાઇ-બહેનમાં સૌથી મોટા હતા. તેમની બહેન સતી દેવી તેમનાથી થોડા વર્ષ નાની હતી અને બહુ નાની ઉંમરે તેણે સાશધર મુર્ખજી જોડે લગ્ન કર્યા હતા અને મુખર્જી-સમર્થ કુટુંબના માતૃવડા તરીકે જાણીતા બન્યા હતા. તેમના નાના ભાઇ અનૂપ કુમાર (જન્મે: કલ્યાણ) ૧૪ વર્ષ નાના હતા. તેમના સૌથી નાના ભાઇ કિશોર કુમાર (જન્મે: આભાસ) અત્યંત જાણીતા ગાયક અને અભિનેતા હતા. કુટુંબના બધાં ભાઇઓમાં અશોક કુમાર સૌથી વધુ જીવ્યા હતા. જોકે તેમણે પોતાના જ જન્મ દિવસે કિશોર કુમારનું મૃત્યુ (ઇ.સ. ૧૯૮૭) થતા પોતાનો જન્મ દિવસ ઉજવવાનો બંધ કરી દીધું હતું.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીનિવાસ રામાનુજનખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)યજુર્વેદબર્બરિકશામળાજીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯કોણાર્ક સૂર્ય મંદિરઅંગ્રેજી ભાષામોટી વાવડી (તા. ગારીયાધાર)સાળંગપુરચુડાસમાપાલીતાણાના જૈન મંદિરોગઝલકુરુક્ષેત્ર યુદ્ધપારસીમાનવ શરીરમાધવપુર ઘેડકૃષ્ણવનસ્પતિચેસવાયુ પ્રદૂષણવડપેરિસભારતના નાણાં પ્રધાનઇડરગાંધી આશ્રમગુજરાતી રંગભૂમિનિરંજન ભગતઅમરેલીયુવા ગૌરવ પુરસ્કારવસ્તીજલિયાંવાલા બાગ હત્યાકાંડજિલ્લા કલેક્ટરગુજરાતના મુખ્યમંત્રીઓમુઘલ સામ્રાજ્યવેદકાળો ડુંગરનરેશ કનોડિયાદેવભૂમિ દ્વારકા જિલ્લોસમાજશાસ્ત્રકર્નાલા પક્ષી અભયારણ્યપ્રત્યાયનહરે કૃષ્ણ મંત્રશરદ ઠાકરરમઝાનઝાલાઅકબરએશિયાઇ સિંહગરૂડેશ્વરમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)સ્વામી વિવેકાનંદગાયકવાડ રાજવંશસ્વતંત્રતા દિવસ (ભારત)સરસ્વતીચંદ્રવાતાવરણસિદ્ધપુરદક્ષિણ આફ્રિકાગિરનારકેદારનાથ જ્યોતિર્લિંગફેફસાંમોરારજી દેસાઈભારતના રાષ્ટ્રપતિઅરવિંદ ઘોષમાતાનો મઢ (તા. લખપત)અંબાજીચંદ્રકાંત બક્ષીપાકિસ્તાનસુરેન્દ્રનગરઆઇઝેક ન્યૂટનઉત્તરવાહિની નર્મદા પરિક્રમારાઈનો પર્વતકુંભારિયા જૈન મંદિરોસામાજિક વિજ્ઞાનગુજરાત વડી અદાલતખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)મહંમદ ઘોરીએલોન મસ્કદક્ષિણ ગુજરાત🡆 More