સિલિકૉન વેલી એ અમેરીકાના ઉત્તર કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કો નજીકના દરીયા કાંઠે આવેલ એક વિસ્તાર છે.
આ વિસ્તારમાં સિલિકૉન ચિપ્સના સંશોધન તેમ જ ઉત્પાદનનું કાર્ય મોટા પ્રમાણમાં ચાલતું હોવાને કારણે સિલિકૉન વૅલી તરીકે ઓળખાય છે. જો કે વર્તમાન સમયમાં આ વિસ્તાર ઉચ્ચસ્તરીય અદ્યતન ટેકનોલોજી માટે વિશ્વભરમાં જાણીતો બન્યો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article સિલિકૉન વૅલી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.