સામૂહિક વર્તન

સામૂહિક વર્તન એટલે કોઈ એક સમાન અસર કે ઉદ્દીપનના પ્રતિભાવ રૂપે કેટલાક લોકો દ્વારા કરવામાં આવતા વર્તનની ભાત કે પ્રતિક્રિયા, જે પરસ્પર સંકળાયેલ અને સરખી હોય છે.

સામૂહિક વર્તન પૂર્વનિશ્ચિત કે કોઈ પરંપરાના આધારે નથી થતું, તેમજ તે વર્તનનાં સ્પષ્ટ ધોરણો મુજબ પણ નથી હોતું. મોટાભાગે આવા વર્તનને વ્યાખ્યાબદ્ધ કે સીમાબદ્ધ કરી શકાતું નથી. આ પ્રકારનું વર્તન જે તે ક્ષણે ઉપસ્થિત ઉદ્દીપનની સામેનો પ્રતિભાવ માત્ર હોય છે. અહિં વર્તન કરનારા લોકો કોઈ એક જ જૂથના સભ્ય તરીકે વર્તન કરતા હોય તેવું જરૂરી નથી હોતું.

સંદર્ભો

Tags:

જૂથટોળું

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્ષેત્રફળગુરુઆરઝી હકૂમતસંયુક્ત રાષ્ટ્રસંઘરાજપૂતરથયાત્રાસરોજિની નાયડુઅંગિરસબાજરીમધુ રાયગબ્બરમનુભાઈ પંચોળીજોગીદાસ ખુમાણતત્ત્વસાંચીનો સ્તૂપસંસ્થાવિશ્વ જળ દિનશીતળા માતાઓઝોનપાણી (અણુ)નિરંજન ભગતનરેન્દ્ર મોદીકુપોષણકાકાસાહેબ કાલેલકરઘનપ્રજાસત્તાક દિન (ભારત)સૌરાષ્ટ્રકનૈયાલાલ મુનશીસી. વી. રામનગુજરાત વિધાનસભામુખ મૈથુનમહાત્મા ગાંધીદેલવાડારવિ પાકસંગીત વાદ્યપંચાયતી રાજશ્યામજી કૃષ્ણ વર્માગોધરાતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભારતમાં આવક વેરોઅલ્પ વિરામએકમઆયુર્વેદમોરબીઅરવિંદ ઘોષબોટાદ જિલ્લોઅરવલ્લી જિલ્લોવિનાયક દામોદર સાવરકરપલ્લીનો મેળોમરાઠા સામ્રાજ્યએલોન મસ્કગોવર્ધનરામ ત્રિપાઠીહિંદુ ધર્મગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોરામેશ્વરમપન્નાલાલ પટેલગણિતરાધાવસ્તીજય શ્રી રામછંદહવા મહેલસામાજિક ધોરણોપટેલઅમરનાથ (તીર્થધામ)પરબધામ (તા. ભેંસાણ)અસહયોગ આંદોલનચિત્તોરવિશંકર રાવળપાકિસ્તાનસાવિત્રીબાઈ ફુલેઝાલાદાહોદ જિલ્લોહોળીમોખડાજી ગોહિલ🡆 More