ડાંગ સતી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સતી (ડાંગ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે.

આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. સતી ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.

સતી
—  ગામ  —
ડાંગ સતી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ડાંગ સતી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ડાંગ સતી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
સતીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ડાંગ સતી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો આહવા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

એક લોકવાયકા પ્રમાણે, રામાયણ કાળમાં રાવણ સીતાનું અપહરણ કરી લઈ જતો હતો ત્યારે અહીં વિસામો લીધેલો અને એક પથ્થર પર સીતાજીના પદચિહ્ન પડેલાં. જેની હાલ અહીં પૂજા થાય છે. આ ઘટનાની યાદમાં આ ગામનું નામ સતી પડ્યાનું કહેવાય છે.

Tags:

આદિવાસીઆહવા તાલુકોકુકણા બોલીગુજરાતડાંગ જિલ્લોપ્રાથમિક શાળાભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કોળીયજુર્વેદભારતીય અર્થતંત્રકેરમઝવેરચંદ મેઘાણીગોંડલઅબ્દુલ કલામઉર્વશીતીર્થંકરઉત્તર પ્રદેશરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિરમત-ગમતમહિનોસૌરાષ્ટ્રસ્વામિનારાયણ સંપ્રદાયબાંગ્લાદેશપ્રધાન મંત્રી જન ધન યોજનાઅક્ષાંશ-રેખાંશચોમાસુંઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારઅમરેલી જિલ્લોલોહીગુજરાતી વિશ્વકોશભારતીય રિઝર્વ બેંકરાહુલ ગાંધીઓઝોન અવક્ષયરાજેન્દ્ર શાહદીના પાઠકઅજંતાની ગુફાઓભારતીય સ્વતંત્રતા ચળવળગણિતસોનુંગુજરાતમાં પર્યટનભારતના રાજ્ય વૃક્ષોની યાદીવિશ્વ પર્યાવરણ દિવસવ્યાસગુણાતીતાનંદ સ્વામીપારસીપિત્તાશયગર્ભાવસ્થાનાટ્યકલાસમાજશાસ્ત્રધોળાવીરાઉપદંશરાણકદેવીગાયકવાડ રાજવંશચંદ્રગુપ્ત મૌર્યઅક્ષરધામ (ગાંધીનગર)સાપુતારાશિવચાલ જીવી લઈએ! (ચલચિત્ર)વર્ણવ્યવસ્થાસીતાભવભૂતિયુગગાંધીનગર લોક સભા મતવિસ્તારલોકગીતવિક્રમ સંવતવલ્લભભાઈ પટેલધ્વનિ પ્રદૂષણમાધ્યમિક શાળાનાટ્યશાસ્ત્રદ્વારકાનિબંધફિરોઝ ગાંધીવેદહોકીગુરુ (ગ્રહ)રેવા (ચલચિત્ર)ધનુ રાશીકચ્છ જિલ્લોકરણ ઘેલોઐશ્વર્યા રાયશ્રીમદ્ ભાગવતમ્ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોજાહેરાત🡆 More