સજનવાવ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સજનવાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. સજનવાવ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

સજનવાવ
—  ગામ  —
સજનવાવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°30′40″N 73°38′35″E / 21.511113°N 73.64316°E / 21.511113; 73.64316
દેશ સજનવાવ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો ડેડીયાપાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ

Tags:

આંગણવાડીઆદિવાસીકરંજખાખરોખેતમજૂરીખેતીગુજરાતટીમરુડેડીયાપાડા તાલુકોનર્મદા જિલ્લોપશુપાલનપ્રાથમિક શાળાભારતમહારાષ્ટ્રમહુડોસાગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્વારકારાજસ્થાનલોકગીતસ્વતંત્રતા દિવસ (ભારત)મોહેં-જો-દડોધીરુબેન પટેલગુજરાતના તાલુકાઓમહંત સ્વામી મહારાજદેવભૂમિ દ્વારકા જિલ્લોવશવૈશ્વિક આબોહવા પરિવર્તનઅલ્પેશ ઠાકોરહેમચંદ્રાચાર્યનિધિ ભાનુશાલીસોનુંઉપનિષદરુદ્રમધ્યકાળની ગુજરાતીસમાજશાસ્ત્રપારસીગુપ્તરોગચોમાસુંસુરેન્દ્રનગર જિલ્લોકાંકરિયા તળાવએકમગુજરાતી સાહિત્યક્ષય રોગસંગણકગઝલશિવાજીભૌતિકશાસ્ત્રકરીના કપૂરસુભાષચંદ્ર બોઝભારતમાં પરિવહનસાર્ક શિખર પરિષદની યાદીરસાયણ શાસ્ત્રગૂગલલોક સભાભાવનગરવસ્તીઇસ્લામજુનાગઢ જિલ્લોઅમિતાભ બચ્ચનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતીય રૂપિયોદસ્ક્રોઇ તાલુકોરાણકી વાવમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજામલેરિયાસમાજગોવર્ધનરામ ત્રિપાઠીભારતીય સ્વતંત્રતા ચળવળવાઘેલા વંશભાવનગર રજવાડુંગંગા નદીગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)શ્રીમદ્ ભાગવતમ્નવોદય વિદ્યાલયબ્લૉગહઠીસિંહનાં દેરાંકળથીનળ સરોવરશિવલોકનૃત્યવિક્રમોર્વશીયમ્ઉમાશંકર જોશીસુરત ડાયમંડ બુર્સભારતના રાજ્ય વૃક્ષોની યાદીશિક્ષકઈન્દિરા ગાંધીક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭C (પ્રોગ્રામિંગ ભાષા)જવાહરલાલ નેહરુહોકીતાંબુંરાજ્ય સભાગુજરાત ટાઇટન્સ🡆 More