સ્ટબ

સ્ટબ (stub) એ વિકિપીડિયામાં આવેલ પ્રારંભિક અવસ્થાનો લેખ છે.

સ્ટબ
આ સ્ટબને વિસ્તૃત કરવાની જરૂર છે.

સ્ટબને તમે જ્ઞાનકોષના દરજ્જાનો લેખ ન કહી શકો, તે છતાં સ્ટબ વાચકોને વિષય અંગે અમુક પ્રારંભિક માહિતી આપી શકે છે, તે ઉપરાંત વાચકો જ્યારે સ્ટબ વાંચે છે ત્યારે તે વાંચીને તેમાં ઉમરો કરવાનું વિચારીને તેઓ પણ વિકિપીડિયાના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. વિકિપીડિયામાં સ્ટબ લખતી વખતે એ ધ્યાન રાખો કે સ્ટબ કોઇ પણ વિષય અંગે થોડી તો માહીતી આપવો જ જોઇએ.

    "અમદાવાદ એ ગુજરાત રાજ્યનું શહેર છે."

આ એક યોગ્ય સ્ટબ નથી, જયારે

    "અમદાવાદગુજરાત રાજ્યનું સૌથી મોટું નગર છે. તે સાબરમતી નદીને કાંઠે આવેલું છે. ઔદ્યોગીક ક્ષેત્રે અમદાવાદ એક અરસા માં તેની મિલો માટે પ્રખ્યાત હતું. મહાત્મા ગાંધી એ આઝાદી ની ચળવળ વખતે અહિંયા ગાંધી આશ્રમની સ્થાપના કરી અમદાવાદને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કાયમ માટે ઘનિષ્ઠ રીતે જોડી દીધુ હતું."

આ એક યોગ્ય સ્ટબ કહી શકાય.

સ્ટબ લેખોમાં {{સ્ટબ}} ઢાંચો ઉમેરવામાં આવે છે.

સ્ટબથી પણ નાના એવા લેખોને સબસ્ટબ કહેવાય છે અને તેમને વિકિપીડિયા પરથી દૂર કરવામાં આવી શકે છે, કારણકે તેવા લેખમાં આગળ વિકાસ માટે કોઇ ઉપયોગીતા નથી. સબસ્ટબ લેખોમાં {{સબસ્ટબ}} ઢાંચો ઉમેરેલો હોય છે.

આ પણ જુઓ

Tags:

વિકિપીડિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જય શ્રી રામરમણભાઈ નીલકંઠશ્રીમદ્ રાજચંદ્રમોહમ્મદ રફીનારાયણ સ્વામી (ભજનીક)ગુપ્ત સામ્રાજ્યમલેરિયામણિશંકર રત્નજી ભટ્ટઆંધ્ર પ્રદેશચણોઠીસંસ્કૃતિગુજરાતશામળ ભટ્ટપોલિયોતરણેતરઝરખહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીહાફુસ (કેરી)કમ્પ્યુટર હાર્ડવેરટુવા (તા. ગોધરા)સૌરાષ્ટ્રવડોદરાસ્વામિનારાયણ સંપ્રદાયઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપૂજા ઝવેરીચાંદીસિંગાપુરયુનિફોર્મ રિસોર્સ લોકેટરમહંમદ ઘોરીજુનાગઢસ્વામિનારાયણભારતમાં આરોગ્યસંભાળવસ્ત્રાપુર તળાવભારતના રાજ્ય વૃક્ષોની યાદીતુલા રાશિહનુમાન મંદિર, સાળંગપુરઓસમાણ મીરગોહિલ વંશઇસ્કોનકેનેડાઉચ્ચતર માધ્યમિક શાળાધ્રુવ ભટ્ટબજરંગદાસબાપાનિયમભગવદ્ગોમંડલમોગલ માઇસરોજામા મસ્જિદ, અમદાવાદઇન્સ્ટાગ્રામસામ પિત્રોડામૌર્ય સામ્રાજ્યરાજધાનીગુજરાત દિનલોક સભાગુજરાતના તાલુકાઓમાનવ શરીરદિવ્ય ભાસ્કરગુજરાત ટાઇટન્સગોંડલઆકરુ (તા. ધંધુકા)ખાવાનો સોડાચામુંડામરાઠીસૂર્યવ્યક્તિત્વકાંકરિયા તળાવભાવનગર રજવાડુંગુજરાત વિદ્યાપીઠગોધરાઉપરકોટ કિલ્લોદસ્ક્રોઇ તાલુકોહાથીયજુર્વેદસંસ્થાપ્રાચીન ઇજિપ્તવેણીભાઈ પુરોહિતગુજરાતના શક્તિપીઠોબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય🡆 More