રોકડીયો પાક

ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારમાં ખુબ માંગ હોય તેવા પાક બજારમાં જતાં જ ચપોચપ વેચાઇ જાય છે.

ઘણીવાર તો ખેતરમાં જ પણ પાકના ઉત્પાદન માટેનો સોદો થઇ જાય છે. આવા પાકને રોકડીયો પાક કહેવામાં આવે છે. રોકડીયો પાક મોટેભાગે મોટા પ્રમાણમાં નફો રળી આપતા હોય છે. કપાસ ભારતનો મહત્વનો રોકડિયો પાક છે. કપાસની ખેતીમાં ભારત સમગ્ર વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે.

અન્ય માહિતિ

કેટલાક ઉષ્ણકટિબંધીય અને તેની આસપાસનાં (subtropical) ક્ષેત્રોમાં શણ, કૉફી, કોકો, શેરડી, કેળાં, સંતરા અને કપાસ જેવા પાકોને સામાન્ય રીતે રોકડીયા પાક ગણવામાં આવે છે. શીતકટિબંધના ક્ષેત્રોમાં અનાજના પાકો, તેલીબિયાંના પાકો તેમ જ કેટલાંક ફળો અને શાકભાજી રોકડીયા પાક હોય છે, આ બાબતનું એક ઉદાહરણ સંયુક્ત રાજ્ય અમેરિકા છે, જ્યાં મકાઈ, ઘઉં, સોયાબીન મુખ્ય રોકડીયા પાક રહ્યા છે. તંબાકુ પણ વિશ્વમાં એક ઐતિહાસિક રોકડીયો પાક રહ્યો છે, જો કે વ્યસન વિરોધી ચળવળોના દબાવના કારણે તમાકુની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. જો કે તમાકુથી સૌથી વધુ નફો આજકાલ સરકારોને થઇ રહ્યો છે. મોટાભાગના દેશોની સરકારો તમાકુના ઉત્પાદનો પર ભારે પ્રમાણમાં કરવેરા ઉઘરાવે છે. કોકો, અફીણ અને ગાંજા (કૈનબિસ) અન્ય લોકપ્રિય કાળા બજારમાં વેચાતા રોકડીયા પાક છે, જો કે વ્યસન વિરોધી પ્રચારના કારણે પરિસ્થિતિમાં ફેરફાર થઇ રહેલો જોવા મળે છે.

રોકડીયો પાક 
સંયુક્ત રાજ્ય અમેરિકામાં ગાંજાનો પાક સૌથી અધિક મૂલ્યવાન રોકડીયો પાક ગણાય છે.

ગુજરાતના રોકડીયા પાકો

સંદર્ભ

Tags:

ખેતી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મૃણાલિની સારાભાઈલોકસભાના અધ્યક્ષતુષાર ચૌધરીસૂર્યમંદિર, મોઢેરાસૂર્યમંડળખેતીજયંતિ દલાલભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઅંગકોર વાટખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)સમાનાર્થી શબ્દોસામાજિક સમસ્યાભારતના વડાપ્રધાનઈશ્વરભારતમાં પરિવહનલોક સભાગુજરાતના રાજ્યપાલોસોડિયમવલ્લભભાઈ પટેલગોળ ગધેડાનો મેળોઆસનટાઇફોઇડગાંધી આશ્રમભારતીય સ્વતંત્રતા ચળવળકરીના કપૂરપંચતંત્રમરાઠા સામ્રાજ્યઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગુજરાતના જિલ્લાઓદલપતરામઆયુર્વેદરામનવમીતુલસીદાસવિકિપીડિયાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરાજા રામમોહનરાયરુધિરાભિસરણ તંત્રબિંદુ ભટ્ટહિંમતનગરગંગાસતીચાર્લ્સ કૂલેઉત્તરવાહિની નર્મદા પરિક્રમાચિત્તોડગઢભારતમાં આવક વેરોપ્રધાન મંત્રી જન ધન યોજનાકમ્પ્યુટર હાર્ડવેરપિત્તાશયબિલ ગેટ્સસિદ્ધપુરમનોવિજ્ઞાનસિંધુ ખીણની સંસ્કૃતિઉપરકોટ કિલ્લોમોઢેરાત્રાટકલોકમાન્ય ટિળકકર્કરોગ (કેન્સર)સાવિત્રીબાઈ ફુલેપપૈયુંવાઘેલા વંશરાવણભારતની નદીઓની યાદીહોકાયંત્રઉદ્‌ગારચિહ્નઇલોરાની ગુફાઓભારતનો રાષ્ટ્રધ્વજસંત તુકારામપાણી (અણુ)પત્રકારત્વદેવાયત પંડિતપાણીમકાઈયજુર્વેદલીમડોપોળોનું જંગલ🡆 More