રણુજા મંદીર, કાલાવડ

રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે.

આ મંદીર રામદેવપીર નું છે. અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.

રણુજા મંદીર, કાલાવાડ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોજામનગર જિલ્લો
દેવી-દેવતારામદેવપીર
સ્થાન
સ્થાનકાલાવડ
રાજ્યગુજરાત
દેશભારત
રણુજા મંદીર, કાલાવડ is located in ગુજરાત
રણુજા મંદીર, કાલાવડ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°20′7.9″N 70°37′7.4″E / 22.335528°N 70.618722°E / 22.335528; 70.618722
સ્થાપત્ય
નિર્માણકારહીરા ભગત, ખુશાલભાઇ કામદાર

મેળો

ભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કાલાવડગુજરાતજામનગર જિલ્લોભારતરામદેવપીર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિવાજીરમેશ પારેખબીજું વિશ્વ યુદ્ધઉત્તર પ્રદેશસાર્થ જોડણીકોશધોળાવીરાગણિતઇન્ટરનેટકુરુક્ષેત્ર યુદ્ધત્રિપિટકભગત સિંહભુચર મોરીનું યુદ્ધસોમનાથયુવા ગૌરવ પુરસ્કારચંદ્રક્રિકેટનો ઈતિહાસલોહીપશ્ચિમ બંગાળહિમાચલ પ્રદેશભૂપેન્દ્ર પટેલઅયોધ્યામણિલાલ હ. પટેલહરદ્વારવિષ્ણુકુંવરબાઈનું મામેરુંલોકશાહીટીપુ સુલતાનભાદર નદીજાપાનગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મણીમંદિરચાણક્યઇન્દુલાલ યાજ્ઞિકરુદ્રલક્ષ્મી વિલાસ મહેલતુલસીદાસગંગા નદીમલેરિયાદેવચકલીસોનુંમહારાણા પ્રતાપભારતના નાણાં પ્રધાનદાહોદ જિલ્લોભારતીય સ્વતંત્રતા ચળવળલાભશંકર ઠાકરબદનક્ષીમહાભારતમધુસૂદન પારેખજનમટીપરાજકોટનર્મદા જિલ્લોભરવાડએકાદશી વ્રતકમળોદેવાયત બોદરકથકલીવલસાડ જિલ્લોપીપરાળા (તા. સાંતલપુર)અખંડ આનંદઅમૃત ઘાયલગુજરાત મેટ્રોબોટાદ જિલ્લોભારતના રજવાડાઓની યાદીઆવર્ત નિયમજમ્મુ અને કાશ્મીરખંભાતથોળ પક્ષી અભયારણ્યમુંબઈરાયણગુજરાતી સાહિત્ય પરિષદદાંડી સત્યાગ્રહઆરઝી હકૂમતહમ્પીસંસ્કાર🡆 More