રામદેવપીર: રાજસ્થાનના લોક સંત-દેવતા

રામદેવપીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો.

તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.

શ્રી રામદેવ પીર
રણુજાના રાજા
રામદેવપીર: રાજસ્થાનના લોક સંત-દેવતા
રામદેરીયાના મંદિરમાં રામદેવ પીર
રણુજાના શાસક
શાસનહિંદુ
જન્મઇસ. ૧૩૫૨
ભાદરવા સુદ બીજ, વિ.સં. ૧૪૦૯
રણુજા (રેણુચા)
મૃત્યુઇસ. ૧૩૮૫
વિ.સં. ૧૪૪૨
રામદેવરા
અંતિમ સંસ્કાર
રામદેવરા
જીવનસાથીનેતાલ દે'
રાજવંશતંવર વંશ
પિતાઅજમલ
માતામિનલ દે'
ધર્મહિંદુ
રામદેવપીર: રાજસ્થાનના લોક સંત-દેવતા
મજાદર, ગુજરાતમાં આવેલું રામદેવ પીરનું મંદિર

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

આ પણ જુવો

સંદર્ભ

Tags:

બારમેર જિલ્લોભાદરવા સુદ ૨રાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તર ગુજરાતપ્રહલાદશિવાજીયજુર્વેદમકરંદ દવેભારતીય દંડ સંહિતાબર્બરિકસંત રવિદાસદુષ્કાળકુદરતી આફતોભરૂચસાંચીનો સ્તૂપહનુમાન મંદિર, સાળંગપુરએપ્રિલ ૨૬નાઝીવાદપ્રેમાનંદખ્રિસ્તી ધર્મજોગીદાસ ખુમાણખેડા જિલ્લોરૂઢિપ્રયોગઅવકાશ સંશોધનઅક્ષાંશ-રેખાંશતાપમાનથોળ પક્ષી અભયારણ્યપાણીપતની ત્રીજી લડાઈબનાસકાંઠા જિલ્લોઇતિહાસગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળલીમડોનવસારી જિલ્લોખાખરોભરત મુનિપાણીસોડિયમસંસ્કૃતિરાહુલ ગાંધીરાણકી વાવઆયુર્વેદપાકિસ્તાનબ્રાઝિલસ્વામી વિવેકાનંદકર્ણલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)કૃષ્ણકુમારસિંહ ગોહીલસૌરાષ્ટ્રમકર રાશિભારતના વડાપ્રધાનયુનાઇટેડ કિંગડમઅવિનાશ વ્યાસગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીસાબરમતી નદીઇન્સ્ટાગ્રામતાલુકા વિકાસ અધિકારીગુજરાતના જિલ્લાઓદુબઇરશિયાતારક મેહતા કા ઉલ્ટા ચશ્માજ્ઞાનકોશતુલસીવડાપ્રધાનએલર્જીભારતના રાષ્ટ્રપતિગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨અશોકબિરસા મુંડાવરૂણવેબ ડિઝાઈનમહાવીર સ્વામીગ્રહહિંદુ ધર્મઅમદાવાદ જિલ્લોઆણંદ જિલ્લોબરવાળા તાલુકોમાર્ચ ૨૭હિંદુપ્રધાન મંત્રી જન ધન યોજનામિથુન રાશી🡆 More