માર્ચ ૪: તારીખ

૪ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૩મો (લિપ વર્ષ દરમ્યાન ૬૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૧૧ – અમદાવાદ શહેરને ગુજરાત સલ્તનતની રાજધાની બનાવવામાં આવી.
  • ૧૮૮૨ – બ્રિટનની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ પૂર્વ લંડનમાં શરૂ કરવામાં આવી.
  • ૧૯૩૩ – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ યુનાઇટેડ સ્ટેટ્સના ૩૨મા રાષ્ટ્રપતિ બન્યા.
  • ૧૯૮૦ – રાષ્ટ્રવાદી નેતા રોબર્ટ મુગાબે ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીને ઝિમ્બાબ્વેના પ્રથમ અશ્વેત વડાપ્રધાન બન્યા.
  • ૧૯૮૫ – ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રએ એચઆઇવી ચેપ માટેના રક્ત પરીક્ષણને મંજૂરી આપી.

જન્મ

  • ૧૫૧૯ – હિંદલ મિર્ઝા, મોગલ બાદશાહ (અ. ૧૫૫૧)
  • ૧૯૨૧ – ફણીશ્વરનાથ રેણુ, હિન્દી ભાષાના સાહિત્યકાર (અ. ૧૯૭૭)
  • ૧૯૨૨ – દીના પાઠક, હિંદી ચલચિત્ર અભિનેત્રી અને દિગ્દર્શક (અ. ૨૦૦૨)
  • ૧૯૮૦ – રોહન બોપન્ના, ભારતીય ટેનિસ ખેલાડી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • રાષ્ટ્રીય સુરક્ષા દિવસ (ભારત)
  • વિશ્વ સ્થૂળતા દિવસ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૪ મહત્વની ઘટનાઓમાર્ચ ૪ જન્મમાર્ચ ૪ અવસાનમાર્ચ ૪ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૪ બાહ્ય કડીઓમાર્ચ ૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગંગાસતીવડપરશુરામનગરપાલિકાવાલ્મિકીદશાવતારહોસ્પિટલવૌઠાનો મેળોભારતીય જીવનવીમા નિગમવર્ષા અડાલજાલોકનૃત્યઅમરેલી જિલ્લોરાજકોટહિતોપદેશઅરવલ્લી જિલ્લોધારાસભ્યબીલીશિક્ષકવંદે માતરમ્ગુજરાતના મુખ્યમંત્રીઓરાયણમોહન પરમારચંદ્રગુપ્ત મૌર્યઝવેરચંદ મેઘાણીલોકશાહીદિપડોઅકબરના નવરત્નોદેવાયત બોદરઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારભારતનું સ્થાપત્યકેન્દ્રશાસિત પ્રદેશજન ગણ મનમેરભગવાનદાસ પટેલશર્વિલકસલમાન ખાનએ (A)કર્ક રાશીગુજરાતી લોકોબિકાનેરઆંગળીગોળ ગધેડાનો મેળોમાહિતીનો અધિકારમિથ્યાભિમાન (નાટક)પ્રમુખ સ્વામી મહારાજનળાખ્યાન (પ્રેમાનંદ)માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭વર્ણવ્યવસ્થાપ્રદૂષણનવનિર્માણ આંદોલનગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યબાળકદ્વારકાધીશ મંદિરતરબૂચઔદિચ્ય બ્રાહ્મણનવોદય વિદ્યાલયઓખાહરણકરીના કપૂરચોઘડિયાંપ્રથમ વિશ્વ યુદ્ધહાફુસ (કેરી)ભવાઇઐશ્વર્યા રાયભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળબજરંગદાસબાપાકૃષ્ણકુમારસિંહ ગોહીલવિશ્વકર્માભારતીય રૂપિયોગુજરાતી સાહિત્યઅબ્દુલ કલામવિરાટ કોહલીભારતીય રેલમહમદ બેગડોસુભાષચંદ્ર બોઝજંડ હનુમાનતિરૂપતિ બાલાજીતુલસીઅસહયોગ આંદોલન🡆 More