માર્ચ ૨૦: તારીખ

૨૦ માર્ચ એ ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે, વર્ષનો ૭૯ મો (લિપ વર્ષમાં ૮૦ મો) દિવસ હોય છે.

આ પછી વર્ષમાં ૨૮૬ દિવસો બાકી રહે છે.

આ દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં "વાસંતિક વિષુવકાળ" (vernal equinox), એટલે કે જેમાં દિવસ અને રાત્રી સમાન હોય છે, નો હોય છે. તદનુસાર વસંત ઋતુનો પ્રથમ દિવસ પણ ગણાય છે, અને દક્ષિણી ગોળાર્ધમાં "શરદ (પાનખર) વિષુવકાળ" (autumnal equinox) નો હોય છે. તેથીજ મોટાભાગે ઘણાં દેશોમાં પરંપરાગત પારસી (કે ઇરાનિયન) નવરોઝ આ દિવસેજ આવે છે. રાશીચક્રનો આ છેલ્લો દિવસ હોય છે.

૨૦ માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવો

  • ૧૬૦૨ - ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન થયું.(Dutch East India Company)
  • ૧૭૩૯ - નાદિર શાહે દિલ્હી લુટ્યું અને મયુરાસનનાં કિંમતી રત્નોની લુંટ કરી.
  • ૧૮૫૨ - 'હેરિયેટ બીચર સ્ટોવે' પ્રખ્યાત નવલકથા અંકલ ટોમ`સ કેબિન (Uncle Tom's Cabin) પ્રકાશિત કરી.
  • ૧૯૧૬ - આલ્બર્ટ આઇનસ્ટાઇને પોતાનો સાપેક્ષવાદનો સામાન્ય સિદ્ધાંત (theory of relativity) પ્રકાશિત કર્યો.
  • ૧૯૯૫ - ટોક્યો ભૂગર્ભ રેલ પર 'સારિન ગેસ' હુમલામાં ૧૨ મૃત્યુ અને ૧,૩૦૦ લોકો ઘવાયા.
  • ૧૯૯૬ - દલિત ખ્રિસ્તી આરક્ષણ અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાની ભારતના રાષ્ટ્રપતિની ના.

જન્મ

અવસાન

  • ૧૩૫૧ - તઘલખ વંશના બાદશાહ મહમંદ તઘલખનું અવસાન
  • ૧૯૨૫ - હિન્દના એક વખતના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનનું અવસાન

તહેવારો અને ઉજવણી

  • વિશ્વ મસ્તક ઇજા જાગૃતિ દિન (હેડ ઇન્જરી અવેરનેસ)
  • વિશ્વ વાર્તા દિવસ (World Storytelling Day)
  • જાપાનનો રાષ્ટ્રીય તહેવાર.(વાસંતિક વિષુવકાળ પર આધારીત)
  • આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)
  • નવરોઝ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)
  • વિશ્વ ચકલી દિવસ

Tags:

માર્ચ ૨૦ ૨૦ માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવોમાર્ચ ૨૦ જન્મમાર્ચ ૨૦ અવસાનમાર્ચ ૨૦ તહેવારો અને ઉજવણીમાર્ચ ૨૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષવર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મિથુન રાશીદ્વારકાધીશ મંદિરમુઘલ સામ્રાજ્યધોવાણભારતીય ચૂંટણી પંચદમણસોપારીરાશીઅમદાવાદખેડા જિલ્લોગ્રીનહાઉસ વાયુઝવેરચંદ મેઘાણીપિરામિડગુજરાતકલાપીસંત રવિદાસઆંધ્ર પ્રદેશમણિશંકર રત્નજી ભટ્ટક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીસ્વામિનારાયણબીલીવસ્તીસાળંગપુરલોહીઅશ્વત્થામાનેહા મેહતાનળ સરોવરમહંમદ ઘોરીકર્કરોગ (કેન્સર)તુલસીનર્મદગુજરાતના શક્તિપીઠોઅરિજીત સિંઘદુર્યોધનખાવાનો સોડાવારાણસીવિરામચિહ્નોજામનગર જિલ્લોતાપમાનકાલ ભૈરવનરેન્દ્ર મોદી સ્ટેડિયમવલ્લભાચાર્યવિક્રમાદિત્યગુજરાતના મુખ્યમંત્રીઓગ્રહસુરત જિલ્લોટુવા (તા. ગોધરા)વેબેક મશિનસિકંદરમુકેશ અંબાણીપત્રકારત્વજોગીદાસ ખુમાણહનુમાન મંદિર, સાળંગપુરભારતીય માનક સમયરણસરસ્વતીચંદ્રમહાગુજરાત આંદોલનજ્વાળામુખીગોંડલકર્મ યોગગરમાળો (વૃક્ષ)ગોળ ગધેડાનો મેળોહેમચંદ્રાચાર્યtxmn7ગેની ઠાકોરજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ગર્ભાવસ્થાચોઘડિયાંમોટરગાડીમોગલ માહનુમાન ચાલીસાજાપાનનો ઇતિહાસદેવચકલીમટકું (જુગાર)જ્યોતિર્લિંગતત્વમસિ🡆 More