અલકા યાજ્ઞિક: ભારતીય ગાયક

અલકા યાજ્ઞિક ભારતીય સિનેમા ની એક મહત્વપૂર્ણ પાર્શ્વગાયિકા છે.

અલકા યાજ્ઞિક
અલકા યાજ્ઞિક: ભારતીય ગાયક
જન્મ૨૦ માર્ચ ૧૯૬૬ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, ફિલ્મ અભિનેતા Edit this on Wikidata
વેબસાઇટhttp://www.alkayagnik.co.in/ Edit this on Wikidata

પ્રારંભિક અને સામાજિક જીવન

અલકા યાજ્ઞિકનો જન્મ કોલકાતા માર્ચ ૨૦, ૧૯૬૬ મા ગુજરાતી પરિવાર મા થયો હતો. તેમની માતા શુભા યાજ્ઞિક ભારતીય શાસ્ત્રીય સંગીત ની ગાયક હતી. અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે દ્વારા ગાયેલ ગુજરાતી ફિલ્મ મેરુ માલણનું ગીત ઓઢણી ઓઢુ ઓઢુ ને ઊડી જાય ખુબજ પ્રસિદ્દ થયુ હતુ.

નોંધપાત્ર સહકાર્યો

લક્ષ્મીકાત-પ્યારેલાલ

અલકા એ નિવૃત્ત સંગીતકાર લક્ષ્મીકાત-પ્યારેલાલ સાથે કે જેમના સંગીતવાદ્યો વડે હિટ ફિલ્મો લોન્ચ કરાવી હતી તેઝાબ, હમ, ખલનાયક, ખુદા ગવાહ અને અન્ય ઘણી ફિલ્મો બનાવેલ.

નદીમ-શ્રવણ

અલકા યાજ્ઞિકે નદીમ-શ્રવણ સાથે મળીને ઘણી ફિલ્મો જેવીકે સાજન (૧૯૯૧), આદમી ખીલોના હૈ (૧૯૯૩),ફૂલ ઔર કાંટે (૧૯૯૧), દીવાના કરી હતી.

અનુ મલિક

અલકા યાજ્ઞિકે અનુ મલિક સાથે મળીને ઘણી ફિલ્મો જેવી કે બાઝીગર, ફિર તેરી કહાની યાદ આઇ, ઈમ્તીહાન, રામજાને, રીફ્યુજી, વિજયપથ, મેં ખિલાડી તુ અનાડી વગેરે તમામ અત્યંત સફળ રહી છે.

એ. આર. રહેમાન

અલકા યાજ્ઞિકે એ. આર. રહેમાન સાથે મળીને ઘણી ફિલ્મો જેવીકે તાલ, લગાન, ઝૂબેદા, સ્વદેશ, યુવરાજ, અદા, સ્લમ ડોગ મિલેનિયર જેવી બધીજ વિવેચનાત્મક રીતે વખાણાયેલી છે.

રાજેશ રોશન

અલકાએ રાજેશ રોશન સાથે કરેલ ફિલ્મો કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, કહો ના પ્યાર હૈ (૨૦૦૦), કોઈ મિલ ગયા (૨૦૦૩), આપ મુઝે અચ્છે લગને લગે, કોયલા અત્યંત લોકપ્રિય છે.

મહેશ નરેશ

અલકાએ ગુજરાતી ફિલ્મ જગતના ઘણા સંગીતકારો સાથે કાર્ય કરેલું છે. તે પૈકી મહેશ-નરેશ દ્વારા સંગીતબદ્ધ થયેલી અનેક ફિલ્મોમાં તેમણે અસંખ્ય ગીતો ગાયાં છે ને જેમાંથી મોટાભાગનાં સફળ રહયાં છે. મહેશ-નરેશની ઢોલામારુ, મેરુમાલણ, હિરણ ને કાંઠે, જોડે રહેજો રાજ, સાયબા મોરા, ઢોલી, ઉજળી મેરામણ, લોહીભીની ચૂંદડી ને બીજી ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે. આ પૈકી કેટલાક ગીતો માટે તેમને ગુજરાત સરકાર દ્વારા આપતા એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જેમ કે, લોહીભીની ચૂંદડી ફિલ્મનું ટાઇટલ સોન્ગ : ઓઢી રે ઓઢી મેં લોહીભીની ચૂંદડી.

આનંદ-મિલિંદ

હિમેશ રેશમિયા

શંકર-એહશાન-લોય

Tags:

ભારતીય સિનેમા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આર્ય સમાજઘોડોઆમ આદમી પાર્ટીજાડેજા વંશપંડિત ઓમકારનાથ ઠાકુરનવસારી જિલ્લોપશ્ચિમ બંગાળસુંદરવનમેષ રાશીજાપાનનો ઇતિહાસદિવ્ય ભાસ્કરસ્ટેચ્યુ ઓફ યુનિટીસંસ્થાઈન્દિરા ગાંધીભારતનો ઇતિહાસમાનવીની ભવાઇદત્તાત્રેયગુજરાતના મુખ્યમંત્રીઓગુજરાત યુનિવર્સિટીહાર્દિક પંડ્યાજાહેરાતસીતાસૂર્યભારતનો રાષ્ટ્રધ્વજખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)સ્વામી સચ્ચિદાનંદવિશ્વ બેંકરાજ્ય સભાકનૈયાલાલ મુનશીપાણી (અણુ)સૂર્યમંડળહિમાચલ પ્રદેશરા' ખેંગાર દ્વિતીયચાણક્યભરવાડઅયોધ્યાકુદરતી આફતોરવિન્દ્ર જાડેજાપાલનપુરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઠાકોરસૂર્યનમસ્કારભારતમાં આવક વેરોબનાસકાંઠા જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લોભારતનું બંધારણગુણવંત શાહભારતીય દંડ સંહિતાલિબિયાસંયુક્ત રાષ્ટ્રસંઘકલકલિયોસંસ્કારશાસ્ત્રીજી મહારાજચાવડા વંશપરમારગરમાળો (વૃક્ષ)ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોકુંવારપાઠુંપ્રેમાનંદજીરુંગુજરાતના શક્તિપીઠોતાપી જિલ્લોપોપટઔદિચ્ય બ્રાહ્મણરઘુવીર ચૌધરીભરૂચજૈન ધર્મવર્ણવ્યવસ્થાબારોટ (જ્ઞાતિ)એલોન મસ્કધ્રાંગધ્રાપાયથાગોરસનવોદય વિદ્યાલયછત્તીસગઢસત્યાગ્રહ🡆 More