મહા

મહા એ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો ચોથો મહિનો છે.

આ મહિના પહેલાં પોષ મહિનો હોય છે, જ્યારે ફાગણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. મહા હિંદુ વૈદિક પંચાગ મુજબ શક સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં પોષ મહિનો હોય છે, જ્યારે ફાગણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

મહા મહિનામાં આવતા તહેવારો

  • વિક્રમ સંવત મહા સુદ પાંચમ: વસંત પંચમી જે વસંત ઋતુનું આગમન બતાવે છે. સરસ્વતી પૂજન દિવસ.
  • વિક્રમ સંવત મહા વદ ચૌદસ: મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન શિવજીના લગ્ન પાર્વતી સાથે થયા હતાં. લોકો આ દિવસે ઉપવાસ અને જાગરણ જેવી આરાધનાઓ કરે છે.

Tags:

પોષફાગણવિક્રમ સંવતશક સંવત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભજનરાજકોટ જિલ્લોપ્રથમ પંચવર્ષીય યોજનાકળિયુગભારતની નદીઓની યાદીપારસીભારતીય રૂપિયોઅહમદશાહપાટણ જિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨મતદાનસરસ્વતીચંદ્રદિવેલક્રિકેટવિક્રમ સંવતમનોવિજ્ઞાનગુજરાત વિધાનસભાચીનનો ઇતિહાસભગવાનદાસ પટેલલસિકા ગાંઠજય જય ગરવી ગુજરાતરાણકી વાવશબ્દકોશપ્રેમાનંદમધુ રાયમહિનોદાહોદભાસપીપળોબહુચરાજીપરમાણુ ક્રમાંકધ્રાંગધ્રાસ્ટેચ્યુ ઓફ યુનિટીનિધિ ભાનુશાલીસાપલેઉવા પટેલતાપી જિલ્લોસૂર્યમંડળસચિન તેંડુલકરલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ઔદ્યોગિક ક્રાંતિઝૂલતા મિનારાસંસ્કૃતિહોસ્પિટલઅરવલ્લીભારતીય બંધારણ સભાઆચાર્ય દેવ વ્રતરાજસ્થાનબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયગાંધીનગર લોક સભા મતવિસ્તારમધ્યકાળની ગુજરાતીદીના પાઠકમૌર્ય સામ્રાજ્યલોક સભાથૉમસ ઍડિસનવિભીષણભારતીય ધર્મોરામાયણસામાજિક વિજ્ઞાનસાર્થ જોડણીકોશઅમૂલગુજરાતી ભાષાવર્ષા અડાલજાશ્રીમદ્ રાજચંદ્રપૂરચરક સંહિતાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઋગ્વેદભીમાશંકરકેરીઝાલાવિશ્વ બૌદ્ધિક સંપદા દિનદાસી જીવણવિઘાવીંછુડોપ્રદૂષણગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઅલ્પેશ ઠાકોર🡆 More