મધ્યમ વર્ગ

સમાજનું વર્ગીકરણ એ સમાજશાસ્ત્રનો વિષય છે.

આ વર્ગીકરણ અધિકાંશે આર્થિક અને શૈક્ષેણિક પૃષ્ઠભૂમિના આધાર પર થતું હોય છે. સમાજને ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ એમ ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવેલ છે. દેશ અને સમયકાળનો આધાર લઇને આ વર્ગોનાં લક્ષણ અલગ અલગ હોય શકે છે.

સત્યજિત રાયે જે રીતના મધ્યમ વર્ગની પ્રસ્તુતિ પોતાની ફ઼િલ્મોમાં કરી છે, તે વર્ગ આર્થિક દૃષ્ટિથી સંપન્ન નથી પરંતુ કમજોર નથી. આ વર્ગ શિક્ષિત પણ છે અને વિકાસોન્મુખ થવા માંગે છે. જો કે આ વર્ગ પોતાની પરંપરાઓ અને રૂઢિઓથી એને પોતાને મુક્ત નથી કરી શક્યો.


Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોલંકી વંશખોડિયારઝંડા (તા. કપડવંજ)રક્તના પ્રકારપર્યટનહોકાયંત્રક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીપુ્ષ્ટિમાર્ગ બેઠકપાણીનું પ્રદૂષણપક્ષીમનોવિજ્ઞાનરુધિરાભિસરણ તંત્રતાપમાનમોગલ મા૦ (શૂન્ય)તીર્થંકરવીર્ય સ્ખલનનેપાળગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોબજરંગદાસબાપારા' નવઘણપર્યાવરણીય શિક્ષણમહિનોગાંધી આશ્રમચીપકો આંદોલનસ્વામિનારાયણરમેશ પારેખએપ્રિલ ૨૪અમિત શાહમંથરામાનવીની ભવાઇસુરેશ જોષીઅશ્વગંધા (વનસ્પતિ)રાવજી પટેલઅમિતાભ બચ્ચનગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરરાજકોટ જિલ્લોચંદ્રકાંત બક્ષીઉમાશંકર જોશીવાઘેલા વંશસચિન તેંડુલકરશિખરિણીસાઇરામ દવેદલિતરા' ખેંગાર દ્વિતીયજાવા (પ્રોગ્રામિંગ ભાષા)તત્વમસિજૂનું પિયેર ઘર૨૦૦૧ ગુજરાત ધરતીકંપજય વસાવડાગુજરાતી સાહિત્યકારોની યાદીકન્યા રાશીઆયંબિલ ઓળીએલિઝાબેથ પ્રથમઅમદાવાદ બીઆરટીએસરાજસ્થાનજ્યોતિર્લિંગકમ્પ્યુટર હાર્ડવેરગંગાસતીસ્વપ્નવાસવદત્તાભારતનું બંધારણદુર્યોધનઈન્દિરા ગાંધીસુરતકોળીમેષ રાશીબહુચરાજીચિરંજીવીસંયુક્ત રાષ્ટ્રસંઘકાંકરિયા તળાવધીરુબેન પટેલનર્મદકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીશિવાજી જયંતિટાઇફોઇડ🡆 More