મણકાઘોડી: ગણતરીનું એક સાધન

મણકાઘોડી (અંગ્રેજી: અબાકસ) એ ગણિત માટે વપરાતું ઘણું જૂનું સાધન છે.

તે વિશ્વના અમુક ભાગોમાં હજી પણ વપરાય છે. ઘણી વખત અંધજનો તેને વાપરે છે, કારણ કે તેઓ સંખ્યાઓને સહેલાઇથી અનુભવી શકે છે. મોટાભાગનાં મણકાઘોડીમાં મણકાંઓને ખસેડીને ગણતરી કરવામાં આવે છે.

મણકાઘોડી: ગણતરીનું એક સાધન
મણકાઘોડી

મણકાઘોડીની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થઇ શકે છે. તેને પૂર્ણાંક સંખ્યાઓનું વર્ગમૂળ શોધવામાં પણ વાપરી શકાય છે. મણકાઘોડીનાં નિષ્ણાત વપરાશકર્તાઓ સામાન્ય કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી ગણતરી કરી શકે છે. મણકાઘોડીમાં સળિયાઓની ઉપર મણકાંઓ હોય છે, જેમાં સૌથી ઉપરનાં સળિયા "૫" માટે અને સૌથી નીચેનાં સળિયા "૧" માટે હોય છે. દરેક સળિયાઓનાં મણકાંઓ જુદી-જુદી સંખ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મણકાઘોડી ગણતરી માટે અત્યંત ઉપયોગી છે અને મોટાભાગે બાળકોને ગણિત શીખવા માટે ઉપયોગી નીવડે છે.

બાહ્ય કડીઓ

સામાન્ય અને ઐતહાસિક લેખો

મણકાઘોડી વિશે માહિતી

Tags:

ગણિત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પુ્ષ્ટિમાર્ગ બેઠકરશિયાસચિન તેંડુલકરઅમિત શાહરમેશ પારેખગરમાળો (વૃક્ષ)દસ્ક્રોઇ તાલુકોસંગીતગુજરાતના જિલ્લાઓમનમોહન સિંહઈન્દિરા ગાંધીતત્વમસિદીના પાઠકભગવદ્ગોમંડલવર્ષા અડાલજાસામાજિક વિજ્ઞાનકેદારનાથ જ્યોતિર્લિંગદુબઇદમણએપ્રિલખેડા જિલ્લોબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયઆલ્બર્ટ આઇન્સ્ટાઇનજહાજ વૈતરણા (વીજળી)વિક્રમ ઠાકોરવિજ્ઞાનજાંબુડા (તા. જામનગર)ઋગ્વેદપાટણ જિલ્લોઆણંદ જિલ્લોમાહિતીનો અધિકારવાઘરીખાવાનો સોડાતરબૂચલોકશાહીસુરેન્દ્રનગર જિલ્લોકાદુ મકરાણીભારત સરકારગૂગલપ્રજાસત્તાક દિન (ભારત)તાપી જિલ્લોસરસ્વતીચંદ્રરણજિતરામ સુવર્ણચંદ્રકહોસ્પિટલગુજરાતી ફિલ્મોની યાદીકાઠિયાવાડગાંઠિયો વાગોંડલજોગીદાસ ખુમાણબેંકકેરીમોગલ માલેઉવા પટેલઅગિયાર મહાવ્રતગૌતમ અદાણીC (પ્રોગ્રામિંગ ભાષા)મહાકાળેશ્વર જ્યોતિર્લિંગવિભીષણગોવર્ધનરામ ત્રિપાઠીપટેલપ્રહલાદચંદ્રયાન-૩ભીમદેવ સોલંકીસૂર્યમંડળઝવેરચંદ મેઘાણીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થારાણકી વાવરાણી લક્ષ્મીબાઈસૂર્યમંદિર, મોઢેરાનવોદય વિદ્યાલયગુજરાતી સિનેમાઇસરોઅડાલજની વાવજળ શુદ્ધિકરણહવામાનસોનુંઅમરેલી જિલ્લોકેન્સર🡆 More