પાયથાગોરસ

પાયથાગોરસ કે સામોસનો પાયથાગોરસ (ગ્રીક: Πυθαγόρας ὁ Σάμιος કે Πυθαγόρας, આયોનિયન ગ્રીક: Πυθαγόρης જન્મ.

૫૭૦ ઈ.પૂ. લગભગ - અવસાન. ૪૯૫ ઈ.પૂ. લગભગ.) પ્રાચીન ગ્રીક તત્વચિંતક અને ગણિતજ્ઞ હતો. જે તેમની પાયથાગોરાનિઝમ તરીકે જાણીતી ધાર્મિક ચળવળ, તત્વચિંતન અને ગણિતમાં તેનાં કાર્ય માટે પ્રખ્યાત છે. જો કે પાયથાગોરસ વિશેની મોટાભાગની માહિતીઓ તેમનાં સમયગાળા પછી, સદીઓ પછી, લખવામાં આવી આથી તેમના વિશે આધારભુત ગણાય તેવી માહિતીઓ બહુ થોડી જ છે. તે સામોસ ટાપુ પર જનમ્યો હતો, અને યુવાકાળમાં ઘણી મુસાફરી કરેલી. તેમણે ઈજીપ્તની મુલાકાત પણ લીધેલી. ૫૩૦ ઈ.પૂ. તે દક્ષિણ ઈટાલીમાં સ્થિત ગ્રીક વસાહત ક્રોટોનમાં આવી વસ્યો. અને ત્યાં તેમણે એક નવો ધાર્મિક પંથ સ્થાપ્યો.

પાયથાગોરસ
પાયથાગોરસ
Бюст Піфагора Самоського в Капітолійському музеї, Рим
જન્મΠυθαγόρας Edit this on Wikidata
6 century BC  Edit this on Wikidata
મૃત્યુ490s BC  Edit this on Wikidata
Metapontum Edit this on Wikidata
વ્યવસાયગણિતશાસ્ત્રી, લેખક Edit this on Wikidata
કાર્યોPlatonic solid Edit this on Wikidata
બાળકોMnesarchus Edit this on Wikidata

ઈ.પૂ. ૬ઠી શતાબ્દિમાં પાયથાગોરસે તત્વચિંતન અને ધાર્મિક શિક્ષણમાં ઘણું યોગદાન આપેલું. તે એક મહાન ગણિતજ્ઞ અને વિજ્ઞાનિક તરીકે પણ પ્રખ્યાત થયો, જો કે તે વધુ જાણીતો તો તેના નામે ઓળખાતા પાયથાગોરસનું પ્રમેય (Pythagorean theorem)થી થયો.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

HIV/AIDS વિશે ગેરમાન્યતાઓહોમિયોપેથીકમ્પ્યુટર હાર્ડવેરપરશુરામઅંજાર તાલુકોસમાજશાસ્ત્રહોકાયંત્રવ્યાયામભગવદ્ગોમંડલસંસ્કૃત ભાષાશિખરિણીબાબાસાહેબ આંબેડકરનેપાળબિંદુ ભટ્ટસોનુંમહારાણા પ્રતાપઉમાશંકર જોશીભારતીય રૂપિયોબગદાણા (તા.મહુવા)ભારતીય સંગીતકાલિદાસસંક્ષિપ્ત સંદેશ સેવાદ્વારકાધીશ મંદિરરથયાત્રાકેનેડાઠાકોરવસ્ત્રાપુર તળાવવાતાવરણમતદાનવૌઠાનો મેળોસ્નેહલતાગુરુ (ગ્રહ)ઐશ્વર્યા રાયમકરંદ દવેબનાસકાંઠા જિલ્લોસામવેદવિશ્વ પર્યાવરણ દિવસમેષ રાશીલોકસભાના અધ્યક્ષઅવિભાજ્ય સંખ્યાપોલીસયુગબહુચરાજીભારતીય ભૂમિસેનાસામાજિક પરિવર્તનસતાધારઝંડા (તા. કપડવંજ)કર્કરોગ (કેન્સર)પ્રિયંકા ચોપરાકબૂતરરાજસ્થાનીગેની ઠાકોરજાહેરાતવલસાડ જિલ્લોબારડોલી સત્યાગ્રહફ્રાન્સની ક્રાંતિતક્ષશિલાગોળ ગધેડાનો મેળોપાટીદાર અનામત આંદોલનમહંમદ ઘોરીવનસ્પતિઅરવિંદ ઘોષઆસામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમુખ મૈથુનવડતરબૂચખજુરાહોગુજરાતના તાલુકાઓગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨આયુર્વેદકલમ ૩૭૦શક સંવતરાણી લક્ષ્મીબાઈગતિના નિયમોગુજરાત ટાઇટન્સમનુભાઈ પંચોળીવિશ્વકર્મા🡆 More