દિમા હાસો જિલ્લો, જે પહેલા ઉત્તર કછર જિલ્લો તરીકે જાણીતો હતો, ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.
ઉત્તર કછર જિલ્લાનું મુખ્ય મથક હાફલોન્ગ નગરમાં આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪૮૮૮ ચોરસ કિલોમીટર જેટલું છે. ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર આ જિલ્લાની વસ્તી ૨,૧૪,૧૦૨ જેટલી છે.
આ જિલ્લાની વસ્તીમાં અલગ અલગ આદિવાસીઓ રહે છે, જેઓ અહીંના આખા વિસ્તારમાં બોલાતી હાફ્લોંગ હિંદી ભાષા સાથે પોતાની અલગ ભાષા પણ બોલે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article દિમા હાસો જિલ્લો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.