વૈષ્ણવ જન તો, મધ્યકાલીન ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલું એક ખુબ પ્રસિદ્ધ હિંદુ ભજન છે, આ ભજન ૧૫મી સદીમાં લખાયું હતું.
આ ભજન વૈષ્ણવ ધર્મીના જીવન, વિચારો, માનસિકતા અને મૌલિકતા દર્શાવે છે. આ ભજન મહાત્મા ગાંધીની દૈનિક પ્રાથના હતી.
"વૈષ્ણવ જન તો" | |
---|---|
ભજન નરસિંહ મહેતા દ્વારા | |
ભાષા | મધ્યકાલીન ગુજરાતી |
પ્રકાશિત | ૧૫મી સદી |
પ્રકાર | ભજન, ધાર્મિક કાવ્ય |
ગીતકાર | નરસિંહ મહેતા |
વૈષ્ણવ જન તોનું ગીત:
ગુજરાતી | દેવનાગરી લિપ્યાંતરણ | અંગ્રેજી લિપ્યાંતરણ | અંગ્રેજી ભાષાંતર |
---|---|---|---|
વૈષ્ણવ જન તો તેને કહિયે | वैष्णव जन तो तेने कहिये | vaiṣṇava jana to tene kahiye | Call those people Vaishnavas who |
સકળ લોકમાં સહુને વંદે, | सकळ लोकमां सहुने वंदे, | sakaḷa loka māṁ sahune vande, | They respect the entire world, |
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી | समदृष्टि ने तृष्णा त्यागी, | sama-dṛṣṭi ne tṛṣṇā tyāgī, | They see all equally, renounce craving, |
મોહ માયા વ્યાપે નહિ જેને, | मोह माया व्यापे नहि जेने, | moha māyā vyāpe nahi jene, | They do not succumb to worldly attachments, |
વણ લોભી ને કપટ રહિત છે, | वणलोभी ने कपटरहित छे, | vaṇa-lobhī ne kapaṭa-rahita che, | They have forsaken greed and deceit, |
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૨૪ દેશોના કલાકારોએ આ ગીતનું પુન:ગાન અને સર્જન કર્યું હતું.
This article uses material from the Wikipedia ગુજરાતી article વૈષ્ણવ જન તો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.