થેલીયમ: રાસાયણિક તત્વ

થેલીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Tl અને અણુ ક્રમાંક ૮૧ છે.

આ એક નરમ રાખોડી ધાતુ છે જે ટીન સમાન હોય છે પણ હવામાં ખુલ્લી રાખતાં તેનો રંગ બદલાઈ જાય છે. બે રસાયણશાસ્ત્રીઓ વિલિયમ ક્રૂક્સ અને ક્લૉડ ઑગસ્ટે લેમી એ ૧૮૬૧માં સ્વતંત્ર રીતે ફ્લેમ એમીશન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા થેલીયમની શોધ કરી હતી. બંને એ આ તત્વ સ્લ્ફ્યૂરીક એસિડ ઉત્પાદન બાદ વધેલા કચરામાંથી શોધી કાઢ્યું.

કુલ ઉત્પાદનનું ૬૦%થી ૭૦% જેટલું થેલીયમ ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં વપરાય છે અને બાકીનો ભાગ ફાર્માસ્યૂટિકલ્સ અને કાચ ઉદ્યોગમાં વપરાય છે. આનો ઉપયોગ ઈન્ફ્રા રેડ ડિટેક્ટરમાં પણ થાય છે. થેલિયમ એ અત્યંત ઝેરી છે અને તેનો ઉપયોગ ઊંદર મારવાની દવા અને જંતુનાશકો બનાવવા માટે થાય છે. આના ઉપયોગ પર અમુક દેશોએ પ્રતિબંધ મુક્યો છે. આના ખૂન કરવા માટે થનારા ઉપયોગને કારણે આને આર્સેનિક સાથે હુલામણા નામ મળ્યાં છે, જેમકે ઝેર આપનારનું ઝેર અને વારસદારનું ઝેર વગેરે.

સંદર્ભો



Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લીમડોગુજરાતની ભૂગોળબાબાસાહેબ આંબેડકરસપ્તર્ષિરણજિતરામ સુવર્ણચંદ્રકનરેશ કનોડિયાસંગણકઇન્ટરનેટભારતીય રિઝર્વ બેંકલોકસભાના અધ્યક્ષન્હાનાલાલગુજરાતી સાહિત્યગોહિલ વંશસવિતા આંબેડકરરવિન્દ્રનાથ ટાગોરરોકડીયો પાકચંદ્રશેખર આઝાદવીમોસમાજઆંતરરાષ્ટ્રીય યોગ દિવસમોરારજી દેસાઈખેડા જિલ્લોકન્યા રાશીકેન્સરરબારીસ્વાદુપિંડવડગંગાસતીઓખાહરણકાઠિયાવાડજિજ્ઞેશ મેવાણીમુસલમાનગુજરાતી થાળીસિકલસેલ એનીમિયા રોગપૂરરા' ખેંગાર દ્વિતીયકોણાર્ક સૂર્ય મંદિરગાંધારીઈન્દિરા ગાંધીસૂર્યનેહા મેહતાનળ સરોવરગંગા નદીજામા મસ્જિદ, અમદાવાદઆર્યભટ્ટમધ્ય પ્રદેશચિનુ મોદીઅંબાજીનાસાજયંત પાઠકચિત્રવિચિત્રનો મેળોકુંભ રાશીભારત રત્નજળ શુદ્ધિકરણબહુચરાજીરાજકોટ જિલ્લોભારતના રાજ્ય વૃક્ષોની યાદીઆંધ્ર પ્રદેશઇસ્કોનઆકરુ (તા. ધંધુકા)જયંતિ દલાલઇસ્લામમહેસાણાનવસારી જિલ્લોસ્વામિનારાયણ સંપ્રદાયમોટરગાડીદિવાળીબેન ભીલગઝલકામદેવત્રિપિટકદાહોદ જિલ્લોચીપકો આંદોલનવિક્રમોર્વશીયમ્રમેશ પારેખહીજડાભદ્રનો કિલ્લો🡆 More