ડિસેમ્બર ૧: તારીખ

૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૨૪ – યુનાઇટેડ સ્ટેટ્સ પ્રમુખપદની ચૂંટણી: ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને ઇલેક્ટોરલ કોલેજ (નિર્વાચન મંડળ)ના કુલ મતોની બહુમતી ન મળતાં યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (અમેરિકી પ્રતિનિધિ સભાગૃહ)ને અમેરિકાના બંધારણના બારમા સુધારા અનુસાર વિજેતા નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું.
  • ૧૯૧૯ – લેડી એસ્ટોર યુનાઇટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સમાં બેઠક સંભાળનાર પ્રથમ મહિલા સંસદ સભ્ય બન્યા.
  • ૧૯૫૨ – ‘ન્યૂયોર્ક ડેઇલી ન્યુઝ’માં લિંગ પરિવર્તન શલ્યક્રિયાનો પહેલો ઉલ્લેખનીય કિસ્સો પ્રકાશિત થયો.
  • ૧૯૮૮ – સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૯૧ – શીત યુદ્ધ: યુક્રેનના મતદારોએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા માટે જનમત સંગ્રહને મંજૂરી આપી.

જન્મ

  • ૧૮૮૫ – કાકાસાહેબ કાલેલકર, ગુજરાતી સાહિત્યકાર, નિબંધકાર અને પ્રવાસલેખક (અ. ૧૯૮૧)
  • ૧૯૫૦ – મંજુ બંસલ, ભારતીય જીવવિજ્ઞાની અને શિક્ષણવિદ્
  • ૧૯૬૦ – શિરીન એમ. રાય, ભારતીય મૂળના રાજકીય વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્
  • ૧૯૬૩ – અર્જુન રણતુંગા, શ્રીલંકન ક્રિકેટર અને રાજકારણી
  • ૧૯૮૦ – મોહમ્મદ કૈફ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૯૨ – ભાવના કંઠ, ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટો પૈકીની એક

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • વિશ્વ એઇડ્સ દિવસ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૧ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૧ જન્મડિસેમ્બર ૧ અવસાનડિસેમ્બર ૧ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૧ બાહ્ય કડીઓડિસેમ્બર ૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાબરસત્યયુગમહાત્મા ગાંધીમતદાનકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીલોકસભાના અધ્યક્ષચીપકો આંદોલનવિશ્વ વેપાર સંગઠનઆખ્યાનલગ્નતલાટી-કમ-મંત્રીસિદ્ધરાજ જયસિંહભારતીય ચૂંટણી પંચચિત્તોડગઢશ્રીમદ્ રાજચંદ્રપક્ષીસ્વચ્છતાજયપ્રકાશ નારાયણઇસુહેમચંદ્રાચાર્યઅડાલજની વાવમિઝો ભાષાઅયોધ્યાઅમદાવાદની ભૂગોળચંદ્રયાન-૩જીરુંબનાસકાંઠા જિલ્લોડેન્ગ્યુમહાત્મા ગાંધીનું કુટુંબફૂલબહારવટીયોપૂર્ણાંક સંખ્યાઓરુધિરાભિસરણ તંત્રમુનસર તળાવસુરતસાબરકાંઠા જિલ્લોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાસંત દેવીદાસરસીકરણરામાનુજાચાર્યસંસ્થાઉંચા કોટડાહીજડાજય વસાવડાપાર્વતીહાજીપીરહાફુસ (કેરી)યોગસૂત્રપ્લૂટોબાબાસાહેબ આંબેડકરપ્રત્યાયનગુજરાતના લોકસભા મતવિસ્તારોક્ષત્રિયભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઉપદંશરાવણરઘુવીર ચૌધરીજિલ્લા પંચાયતવિજયનગર સામ્રાજ્યસિતાંશુ યશશ્ચન્દ્રઅથર્વવેદમોરબીચેસગૌતમ અદાણીમાનવીની ભવાઇલોહીરમત-ગમતપોપટઅશ્વત્થામાહિંદુ ધર્મબિરસા મુંડાહસ્તમૈથુનઝાલાકોઠા પીપળીયા (તા. લોધિકા)તાના અને રીરીબાળકસોનું🡆 More