છિન્નપત્ર: ગુજરાતી નવાલકથા

છિન્નપત્ર એ સુરેશ જોષી દ્વારા લીખિત ગુજરાતી નવાલકથા છે.

૧૯૬૫માં પ્રગટ થયેલ આ નવલકથા સુરેશ જોષીની પ્રયોગશીલ નવલકથા છે. આ નવલકથાને સુરેશ જોષીએ 'લખવા ધારેલી નવલકથાના મુસદ્દા' તરીકે ઓળખાવી હતી. આ નવલકથા માલા અને અજય નામના બે પાત્રોની આજુ-બાજુ આકાર પામે છે. આ નવલકથામા પીઠ ઝબકાર (ફ્લૅશબૅક) પદ્ધતિનો ઉપયોગ કરવામા આવ્યો છે. વિવેચક સુમન શાહે આ નવલકથાને 'પ્રેમનુંં મેટાફિજિક્સ' કહીને ઓળખાવી છે.

છિન્નપત્ર
લેખકસુરેશ જોષી
પૃષ્ઠ કલાકારભૂપેન ખખ્ખર
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનવાલકથા
પ્રકાશકપાશ્વ પ્રકાશન (ગુજરાતી આવૃત્તિ), મેકમિલન ઇન્ડિયા (અંગ્રેજી આવૃત્તિ)
પ્રકાશન તારીખ
૧૯૬૫
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૧૯૯૮
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં૧૨૨ પાનાં (ગુજરાતી આવૃત્તિ)
૮૩ પાનાં (અંગ્રેજી આવૃત્તિ)
ISBN978-0-333-93188-2 Eng. ed.
OCLC41532391
દશાંશ વર્ગીકરણ
891.473
LC વર્ગPK1859.J593
પછીનું પુસ્તકમરણોત્તર (૧૯૭૩) 
મૂળ પુસ્તકછિન્નપત્ર ઓનલાઇન

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતી ભાષાસુરેશ જોષી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કોણાર્ક સૂર્ય મંદિરઅથર્વવેદસરદાર સરોવર બંધઆયુર્વેદક્રોહનનો રોગમોરારીબાપુભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅમૂલપન્નાલાલ પટેલસુરત જિલ્લોમેષ રાશીપ્રવીણ દરજીભીમાશંકરજયંતિ દલાલટાઇફોઇડવન લલેડુરાવજી પટેલવેબ ડિઝાઈનચંદ્રકાંત બક્ષીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોસુરેન્દ્રનગર જિલ્લોવિરાટ કોહલીબૌદ્ધ ધર્મસાંચીનો સ્તૂપમહેન્દ્ર સિંઘ ધોનીહનુમાનહવામાનઅમૃતા (નવલકથા)ચોટીલાફુગાવોરસીકરણબગદાણા (તા.મહુવા)મહારાણા પ્રતાપપવનચક્કીગુજરાતી સિનેમાગુજરાત યુનિવર્સિટીલોક સભાભાવનગરઆલ્બર્ટ આઇન્સ્ટાઇનશ્રીનિવાસ રામાનુજનઆમ આદમી પાર્ટીવિષ્ણુએરિસ્ટોટલમોટરગાડીરામાયણપ્રમુખ સ્વામી મહારાજઘોરખોદિયુંસૂર્યનમસ્કારજાડેજા વંશહિંદુડાકોરવલસાડ જિલ્લોબાલાસિનોર તાલુકોજીસ્વાનકલકલિયોવિનિમય દરતાલુકોઆદિ શંકરાચાર્યપુરાણઔદ્યોગિક ક્રાંતિપલ્લીનો મેળોસિદ્ધરાજ જયસિંહવિશ્વકર્માકોમ્પ્યુટર વાયરસમંગળ (ગ્રહ)ગોખરુ (વનસ્પતિ)તાલુકા મામલતદારરાણી લક્ષ્મીબાઈહાફુસ (કેરી)ભારતના રાષ્ટ્રપતિજોસેફ મેકવાનશહેરીકરણબિલ ગેટ્સકાળો ડુંગરનરેન્દ્ર મોદી🡆 More