ચોલ સામ્રાજ્ય

ચોલ સામ્રાજ્ય (તમિલ: சோழர்) એ દક્ષિણ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય રાજ કરનાર એક સામ્રાજ્ય હતું.

આ તમિલ સામ્રાજ્યનો સૌથી જૂનો ઉલ્લેખ ઇસ પૂર્વે ત્રીજી સદીના મોર્ય સામ્રાજ્યના અશોકના શિલાલેખોમાં મળે છે. આ સામ્રાજ્યનો શાસન કાળ ૧૩મી સદી સુધી વિવિધ વિસ્તારોમાં ફેલાયેલો હતો. ચોલ વંશ નો સંસ્થાપક વિજયાલય હતો પરંતુ આ વંશનો વાસ્તવિક સંસ્થાપક રાજરાજ પ્રથમ હતો જેને ચેર, પાંડ્યો, વેન્ગીના પૂર્વી ચાલુક્યો, કલિંગ અને માલદીવ પર વિજય મેળવીને નૌકાસેનાનું ગઠન કર્યું હતું. રાજરાજ પ્રથમે તંજાવુરમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રાજરાજ પ્રથમ પછી તેનો પુત્ર રાજેન્દ્ર પ્રથમે ગંગેકોડ ચોલાપુરમ નામના નગરની સ્થાપના કરી હતી. ચોલ વંશનો અંતિમ શાસક ફૂલોટુંગ પ્રથમ હતો.

ચોલ સામ્રાજ્ય
சோழப் பேரரசு
ઇ.સ. પૂર્વે ૩૦૦–ઇ.સ. ૧૨૭૯
ચોલ સામ્રાજ્ય
Location of ચોલ સામ્રાજ્ય
ચોલ સામ્રાજ્યનો વિસ્તાર દર્શાવતો નકશો
રાજધાની શરૂઆતી ચોલ: પૂમપુહર, ઉરાયુર, તિરવુર,
મધ્ય ચોલ: પાઝહાયારી, તાંજાવુર
ગંગાઇકોંડા ચોલાપુરમ્
ભાષાઓ તમિલ
ધર્મ હિંદુ (મુખ્યત્વે શૈવપંથી)
સત્તા રાજાશાહી
રાજા
 •  ૮૪૮–૮૭૧ વિજયલ્યા ચોલ
 •  ૧૨૪૬-૧૨૭૯ રાજેન્દ્ર ચોલ દ્વિતીય
ઐતિહાસિક યુગ ઐતહાસિક યુગ
 •  સ્થાપના ઇ.સ. પૂર્વે ૩૦૦
 •  મધ્ય ચોલનો ઉદ્ભવ ઇ.સ. ૮૪૮
 •  સામ્રાજ્ય તેની પરાકાષ્ઠાએ ઇ.સ. ૧૦૩૦
 •  અંત ઇ.સ. ૧૨૭૯
પછીની સત્તા
પાંડિયન વંશ ચોલ સામ્રાજ્ય
સાંપ્રત ભાગ ચોલ સામ્રાજ્ય ભારત
ચોલ સામ્રાજ્ય માલદીવ્સ
ચોલ સામ્રાજ્ય શ્રીલંકા
ચોલ સામ્રાજ્ય મલેશિયા

સંદર્ભ

Tags:

અશોકતમિલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૂર્યમંદિર, મોઢેરાપશ્ચિમ બંગાળગરૂડેશ્વરધ્રાંગધ્રામહેન્દ્ર સિંઘ ધોનીધૂમ્રપાનકબડ્ડીઇડરઅબુલ કલામ આઝાદરવિશંકર રાવળગુજરાતજયંત ખત્રીકરણ ઘેલોશિક્ષકયુટ્યુબપૃથ્વીરાજ ચૌહાણસુગરીશામળાજીનો મેળોસ્વીડિશપ્રાથમિક આરોગ્ય કેન્દ્રમેકણ દાદારામનવમીઆદિ શંકરાચાર્યપાર્શ્વનાથઇમરાન ખાનવિનોબા ભાવેકોદરાશ્યામજી કૃષ્ણ વર્માપાલનપુર તાલુકોધીરુબેન પટેલબાવળભૂસ્ખલનઘર ચકલીબિરસા મુંડાદેલવાડામાર્ચ ૨૯દેવચકલીજ્વાળામુખીસંજ્ઞાસાબરકાંઠા જિલ્લોમાહિતીનો અધિકારભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસરદાર સરોવર બંધમોરબીમૈત્રકકાળશરદ ઠાકરરા' નવઘણગોગા મહારાજજ્યોતિબા ફુલેસંઘર્ષસ્નેહરશ્મિભગવતીકુમાર શર્માસચિન તેંડુલકરબનારસ હિંદુ યુનિવર્સિટીછત્તીસગઢગંગાસતીભીમદેવ સોલંકીબહુચર માતાજાડેજા વંશમોરસુંદરમ્રુધિરાભિસરણ તંત્રમંગળ (ગ્રહ)અડાલજની વાવચૈત્રબેંક ઓફ બરોડાનરેશ કનોડિયાખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)સંસ્કૃત ભાષાસંસ્કારહૈદરાબાદચિત્રવિચિત્રનો મેળોતકમરિયાંરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)નરસિંહ મહેતાશત્રુઘ્ન🡆 More