ઓખા મંડળ સ્ટેટ રેલ્વે

ઓખામંડળ સ્ટેટ રેલ્વે એ ૧,૦૦૦ મિ.મી.

(૩ ફૂટ ૩ ૩⁄૮ ઈંચ) નો ગેજ ધરાવતી ઓખામંડળની ૧૯મી સદીની રેલ્વે હતી. આ રેલ્વે ૩૭ માઈલ (૬૦ કિ.મી.) જેટલી લાંબી હતી.

ઓખામંડળ સ્ટેટ રેલ્વે
સ્થાનગુજરાત
કાર્યકાળ૧૯૧૩–૧૯૪૮
ઉત્તરગામીસૌરાષ્ટ્ર રેલ્વે, પશ્ચિમ રેલ્વે
ગેજ૧,૦૦૦ mm (3 ft 3 38 in) metre gauge
મુખ્ય મથકઓખા (તા. દ્વારકા)

ઇતિહાસ

આ રેલ્વેને ઓખામંડળ રજવાડાના ખર્ચે બાંધવામાં આવી હતી. કુરંગા અને અર્થારા વચ્ચેની લાઈનને ૧૯૧૩માં પરવાનગી મળી ગઈ હતી. પરંતુ પ્રથમ વિશ્વ વિગ્રહને લીધે ૧૯૧૮ સુધી આ લાઈન પર કાર્ય શરૂ થયું ન હતું.

ઈ.સ. ૧૯૨૧માં ગાયકવાડસ્ બરોડા સ્ટેટ રેલ્વે (GBSR)એ ઓખામંડળ રેલ્વેના વ્યવસ્થાપનનું કાર્ય હાથમાં લીધું. ૧૯૨૨માં કુરંગા ઓખા રેલ્વે શાખા ખુલ્લી મુકવામાં આવી અને તેને ઓખા પોર્ટ ટ્રસ્ટ રેલ્વે સાથે જોડી દેવામાં આવી.

ઈ.સ. ૧૯૨૩માં ઓખામંડળ રેલ્વેનું સંચાલન અને વ્યવસ્થાપન જામનગર એન્ડ દ્વારકા રેલ્વેને સોંપવામાં આવ્યું. સૌરાષ્ટ્રના રજવાડાઓની વિવિધ રેલ્વે સેવાઓને વિલિન કરીને ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રેલ્વેની સ્થાપના કરવામાં આવી. તે સાથે આ રેલ્વેને પણ સૌરાષ્ટ્ર રેલ્વેમાં વિલિન કરી દેવામાં આવી.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઝેર તો પીધાં છે જાણી જાણીઅંગકોર વાટનવસારીઅર્જુનરવિશંકર રાવળભારતના વિદેશમંત્રીચોટીલાગુજરાતી સામયિકોકર્કરોગ (કેન્સર)દલિતઅક્ષરધામ (ગાંધીનગર)જવાહરલાલ નેહરુવંદે માતરમ્ભૂપેન્દ્ર પટેલવનરાજ ચાવડાવારાણસીજળ ચક્રખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વીર્યવલસાડ જિલ્લોસ્વતંત્રતા દિવસ (ભારત)સૌરાષ્ટ્રરમણલાલ દેસાઈગાંધી સમાધિ, ગુજરાતવિક્રમ સંવતઇસરોકલમ ૩૭૦ગુજરાતી સાહિત્યખેડા જિલ્લોપ્રાણીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)હવા મહેલપાર્શ્વનાથકટોકટી કાળ (ભારત)જિલ્લા કલેક્ટરશક સંવતવિજ્ઞાનકચ્છનો ઇતિહાસકેદારનાથપીપાવાવ બંદરકૃષ્ણનર્મદનરસિંહ મહેતાદિવાળીચિત્રવિચિત્રનો મેળોઉત્તરવાહિની નર્મદા પરિક્રમાકુંભકર્ણઆત્મહત્યાવૃશ્ચિક રાશીભારતીય ઉપગ્રહોની યાદીગર્ભાવસ્થાસાળંગપુરજોગીદાસ ખુમાણભરૂચ જિલ્લોગુજરાતની નદીઓની યાદીવિઘાસાર્થ જોડણીકોશમંદિરસંયુક્ત રાષ્ટ્રસંઘવાઘસિકંદરમકાઈબનાસકાંઠા જિલ્લોભાવનગરઅકબરના નવરત્નોભગવદ્ગોમંડલગુજરાતના જિલ્લાઓપાકિસ્તાનવિક્રમ સારાભાઈઓઝોન સ્તરડાંગ જિલ્લોકુદરતી આફતોહિંદી ભાષાબ્રહ્માંડમહંમદ ઘોરીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભારતના રાષ્ટ્રપતિઝૂલતા મિનારા🡆 More