ઐવો જે ઐઊ નામથી પણ ઓળખાય છે, પેસિફિક દેશ નૌરુનો એક જિલ્લો છે.
આ જિલ્લો ઐવો સંસદીય ક્ષેત્ર અંતર્ગત આવેલો છે. ઐવોના જિલ્લાધ્યક્ષ જેરીટ્ટ મોરપાક છે.
ઐવો | |
---|---|
જિલ્લો | |
ઓડી-એન-ઐવો હોટેલ | |
નાઉરુ દેશમાં ઐવો જિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ: 0°31′48″S 166°54′42″E / 0.53000°S 166.91167°E | |
દેશ | નૌરુ |
સંસદીયક્ષેત્ર | ઐવો |
વિસ્તાર | |
• કુલ | ૧.૧ km2 (૦.૪ sq mi) |
ઊંચાઇ | ૨૬ m (૮૫ ft) |
વસ્તી (૨૦૧૮) | |
• કુલ | ૧,૩૦૦ |
સમય વિસ્તાર | UTC+૧૨ |
ટેલિફોન વિસ્તાર ક્રમ | +૬૭૪ |
ઐવો જિલ્લો, નૌરુ ટાપુના પશ્ચિમમાં સ્થિત છે, તે ૧.૧ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને તેની વસ્તી ૧,૩૦૦ છે. તેને કેટલીક વાર નાૌરુની બિનસત્તાવાર રાજધાની પણ કહેવામાં આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ઐવો જિલ્લો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.