નૌરુ

નૌરુ, પ્રશાંત મહાસાગર માં આવેલો એક ટાપુ દેશ છે, જે વિશ્વના સૌથી નાના દેશો પૈકીનો એક ગણાય છે.

પહેલા આ દેશ પ્લિઝન્ટ ટાપુ ના નામે ઓલખાતો હતો. યેરેન અહીંનું પાટનગર છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયન ડૉલરનું ચલણ છે. આ દેશ ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૮ના રોજ સ્વતંત્ર થયો હતો. નૌરુ પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગમાં આવેલા ટાપુઓ વડે બનેલો છે, તે માત્ર ૨૧ ચોરસ કિલોમીટર (૮.૧ ચોરસ માઈલ) જેટલો વિસ્તાર ધરાવે છે. અહીંની વસ્તી અગીયાર હજાર જેટલી છે, વેટિકન સીટી પછી સૌથી ઓછી વસ્તી ધરાવતો આ બીજા નંબરનો દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ આ વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ છે.

નૌરુ ગણતંત્ર

Repubrikin Naoero
નૌરુ
નૌરુનો ધ્વજ
ધ્વજ
નૌરુ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "God's will first"
"ભગવાનની ઈચ્છાઓ પ્રથમ"
રાષ્ટ્રગીત: Nauru Bwiema
"નૌરુ, અમારી માતૃભુમી
Location of નૌરુ
રાજધાનીયૅરેન
0°32′S 166°55′E / 0.533°S 166.917°E / -0.533; 166.917
સૌથી મોટું શહેરમેનેંગ
અધિકૃત ભાષાઓનૌરુઅન
અન્ય ભાષાઅંગ્રેજી
લોકોની ઓળખનૌરુઅન
નેતાઓ
• રાષ્ટ્રપતિ
બૅરોન વાકા
• સંસદાધ્યક્ષ
સાયરિલ બુરામન
સંસદનૌરુઅન સંસદ
સ્વતંત્રતા
• યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડ થી
31 જાન્યુઆરી 1968
વિસ્તાર
• કુલ
21 km2 (8.1 sq mi)
• જળ (%)
0.57
વસ્તી
• ઓક્ટોબર 2011 વસ્તી ગણતરી
10,084
• ગીચતા
480/km2 (1,243.2/sq mi)
GDP (PPP)2017 અંદાજીત
• કુલ
$160 મિલિયન
• Per capita
$12,052
GDP (nominal)2017 અંદાજીત
• કુલ
$114 મિલિયન
• Per capita
$8,570
ચલણઓસ્ટેલીયન ડાૅલર
સમય વિસ્તારUTC+12
વાહન દિશાડાબી બાજુ
ટેલિફોન કોડ+674
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).nr

આ ટચૂકડા દેશની આર્થિક પરિસ્થિતિનો મદાર દરિયાઈ સજીવસૃષ્ટિ પર રહેલો છે, આ ઉપરાંત જંગલની પેદાશોની નિકાસ કરીને પણ તેમાંથી લોકો આવક પ્રાપ્ત કરે છે.

નૌરુ
નૌરુ સંસદભવન

ઈતિહાસ

નૌરુ 
નૌરુઅન યોદ્ધા

નૌરુમાં મનુષ્યોનો સૌપ્રથમ પ્રવેશ લગભગ 3000 વર્ષ પહેલા થયો હોવાનું મનાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ નૌરુ પર જર્મન સામ્રાજ્યએ કબજો કર્યો હતો, પરંતુ દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેનાએ નૌરુ પર અધિકાર જમાવ્યો'તો. વિશ્વયુદ્ધની સમાપ્તી બાદ નૌરુ સંયુક્ત રાષ્ટ્રના વાલીપણાં હેઠલ આવ્યુ અને 1968માં પુર્ણ સ્વતંત્રતા હાંસલ કરી. જોન ફર્ન નામને વ્હેલ માછલીનો શિકારી 1798માં નૌરુની ધરતી પર પગ મુકનાર પ્રથમ વિદેશી વ્યક્તિ હતો.

સંદર્ભ યાદી

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રતન તાતામહાવીર જન્મ કલ્યાણકમિથુન રાશીગુજરાતના જિલ્લાઓવલ્લભી વિશ્વવિદ્યાલયસ્વામી વિવેકાનંદદાહોદભૂપેન્દ્ર પટેલજાપાનગુજરાતી થાળીઆંજણી (રોગ)ચરક સંહિતાઅડાલજની વાવબીલીમુંબઈપાલીતાણાલોથલવિક્રમાદિત્યતેલંગાણાવીર્ય સ્ખલનઇ-કોમર્સચોઘડિયાંહોકાયંત્રક્રોમાએપ્રિલ ૨૨ભારતના વડાપ્રધાનલીરબાઈરોમા માણેકનિરોધબાવળસુરેશભાઈ મહેતાતાલુકા વિકાસ અધિકારીરવિન્દ્રનાથ ટાગોરડાંગ દરબારરાધારાજસ્થાનમેષ રાશીઇન્ટરનેટજ્યોતિર્લિંગસંત કબીરદિપડોતત્ત્વનવનિર્માણ આંદોલનઆવર્ત કોષ્ટકપેન્શનગુપ્ત સામ્રાજ્યચૈત્ર સુદ ૧૩ધોરાજીપ્રિયંકા ચોપરાજીસ્વાનકાળો ડુંગરગ્રહનેપાળરાજ્ય સભાગુજરાતના શક્તિપીઠોઅસોસિએશન ફુટબોલભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપાકિસ્તાનઅંકિત ત્રિવેદીરાધનપુરસ્વાદુપિંડહર્ષ સંઘવીએલેપ્પીભગત સિંહમુસલમાનઠાકોરલોકસભાના અધ્યક્ષસ્ટેચ્યુ ઓફ યુનિટીગુણવંત શાહગુજરાત સાહિત્ય અકાદમીલોક સભાનરેશ કનોડિયાપત્નીઓઝોન અવક્ષયગુજરાતી લોકોજમ્મુ અને કાશ્મીરલાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયઆરઝી હકૂમતનગરપાલિકા🡆 More