ઐઠોર: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ઐઠોર ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઐઠોર
—  ગામ  —
ઐઠોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E / 23.803571; 72.397926
દેશ ઐઠોર: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઉંઝા
વસ્તી ૮,૪૬૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

ગામમાં ગણપતિનું આશરે ૧૨૦૦ વર્ષ જુનું મંદિર આવેલું છે. દર વર્ષે ચૈત્ર સુદ ૩, અને ૫નો મેળો ભરાય છે. જ્યાં તે દિવસે શુકન જોવાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર ૯૦૦ વર્ષ જુનું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

આંગણવાડીઉંઝા તાલુકોખેતમજૂરીખેતીગામગુજરાતડાંગરતમાકુપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબટાટાબાજરીભારતમહેસાણા જિલ્લોવ્યવસાયશક્કરીયાંશાકભાજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સિવિલ હોસ્પિટલ, અમદાવાદદાહોદ જિલ્લોચિનુ મોદીગોરખનાથજળ શુદ્ધિકરણતુલસીઓસમાણ મીરમાર્કેટિંગહોકાયંત્રસ્વામી સચ્ચિદાનંદસુભાષચંદ્ર બોઝમંગલ પાંડેવિશ્વ પર્યાવરણ દિવસસંસ્થાઅરવલ્લી જિલ્લોતત્ત્વલંબચોરસગુરુ (ગ્રહ)વલસાડ જિલ્લોઅવિનાશ વ્યાસખોડિયારસંસ્કૃતિરાજેન્દ્ર શાહકમ્પ્યુટર હાર્ડવેરવિદ્યાગૌરી નીલકંઠભારતીય દંડ સંહિતારાધાવાંસળીકે. કા. શાસ્ત્રીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯પર્યાવરણીય શિક્ષણપક્ષીમહંત સ્વામી મહારાજઆસનફુગાવોજ્ઞાનકોશચામુંડાસાર્થ જોડણીકોશપ્રમુખ સ્વામી મહારાજનિતા અંબાણીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭પપૈયુંરમણભાઈ નીલકંઠઇલોરાની ગુફાઓગંગાસતીબિન-વેધક મૈથુનHTMLગુજરાત વિધાનસભાગુજરાતી વિશ્વકોશઔદિચ્ય બ્રાહ્મણસમાજશાસ્ત્રગુણવંત શાહમોઢેરાચુનીલાલ મડિયાભારતીય ભૂમિસેનાસલામત મૈથુનપાણી (અણુ)સાઇરામ દવેકૃષ્ણકુમારસિંહ ગોહીલખેડા જિલ્લોક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીમુઘલ સામ્રાજ્યજુનાગઢ જિલ્લોદાર્જિલિંગરમઝાનગુજરાતી લોકોવિનિમય દરફેસબુકસત્યાગ્રહઇન્ટરનેટ🡆 More