એપ્રિલ ૨૪: તારીખ

૨૪ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોયનો ઘોડો)નો ઉપયોગ કરી ટ્રોયમાં પ્રવેશ્યા. (પારંપારિક તારીખ)
  • ૧૭૦૪ – બ્રિટિશ કોલોનિયલ અમેરિકાનું પ્રથમ નિયમિત અખબાર ધ બોસ્ટન ન્યૂઝ-લેટર પ્રકાશિત થયું.
  • ૧૮૩૭ – ભારતના સુરત શહેરમાં લાગેલી ભયાનક આગને કારણે ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૯૦૦૦થી વધુ મકાનો નાશ પામ્યા હતા.
  • ૧૯૫૩ – વિન્સ્ટન ચર્ચિલને રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા નાઇટની ઉપાધિ આપવામાં આવી.
  • ૧૯૬૭ – અવકાશયાત્રી 'વ્લાદિમિર કોમરોવ'નું 'સોયુઝ-૧' અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.
  • ૧૯૬૮ – મોરિશિયસ, સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
  • ૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝ ઉપગ્રહ,'ડોંગ ફેંગ હોંગ ૧' (Dong Fang Hong I)નું પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૯૩ – ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરતો ૭૩મો સંવિધાનિક સુધારો અમલમાં આવ્યો.

જન્મ

  • ૧૮૪૫ – કાર્લ ફ્રેડરિક જ્યોર્જ સ્પિટલર, સ્વીસ કવિ, નોબલ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૨૪)
  • ૧૮૯૨ – ચાંપશી ઉદેશી (‘ચંદ્રાપીડ’), ગુજરાતી સાહિત્યકાર. (અ.૧૯૭૪)
  • ૧૯૦૮ – વાયોલેટ આલ્વા, ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી તથા રાજ્ય સભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ (અ. ૧૯૬૯)
  • ૧૯૨૯ – ડો.રાજકુમાર, કન્નડ અભિનેતા.
  • ૧૯૩૪ – દંડપાણિ જયકાન્તન, ભારતીય લેખક, પત્રકાર, ફિલ્મ નિર્માતા, વિવેચક અને કાર્યકર્તા. (અ. ૨૦૧૫)
  • ૧૯૭૧ – કુમાર ધર્મસેના, શ્રીલંકન ભૂતપૂર્વ ક્રિકેટર અને અમ્પાયર.
  • ૧૯૭૩ – સચિન તેંડુલકર, ભારતીય ક્રિકેટર.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • નેપાળ - પ્રજાસત્તાક દિન, ૨૦૦૬માં સંસદની પુનઃસ્થાપનાની ઉજવણી.

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૨૪ મહત્વની ઘટનાઓએપ્રિલ ૨૪ જન્મએપ્રિલ ૨૪ અવસાનએપ્રિલ ૨૪ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૨૪ બાહ્ય કડીઓએપ્રિલ ૨૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાંડવઇન્સ્ટાગ્રામમનોવિજ્ઞાનશ્યામજી કૃષ્ણ વર્માઆંખભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોપ્રમુખ સ્વામી મહારાજભારતમરાઠા સામ્રાજ્યગેની ઠાકોરટ્વિટરહેમચંદ્રાચાર્યપાટણ જિલ્લોબાંગ્લાદેશગુજરાતના જિલ્લાઓઇઝરાયલમહાત્મા ગાંધીકામસૂત્રમોહન પરમારબનાસકાંઠા જિલ્લોભાવનગર જિલ્લોચીપકો આંદોલનગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)મકર રાશિવિક્રમોર્વશીયમ્આહીરસંચળપુરૂરવાસંજ્ઞાસાર્વભૌમત્વલતા મંગેશકરગોધરાસોલંકી વંશગુજરાત સરકારનવરોઝહોમિયોપેથીતાપી જિલ્લોભરૂચગુજરાતના તાલુકાઓજ્વાળામુખીહિંદી ભાષાચાંદીગોળ ગધેડાનો મેળોમતદાનધીરુબેન પટેલયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાદાહોદભારતીય તત્વજ્ઞાનખીજડોભારતના રાષ્ટ્રપતિઓની યાદીઠાકોરઉપદંશગુજરાત સમાચારબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયસિકંદરનવનિર્માણ આંદોલનનેહા મેહતાવાલ્મિકીપાણીપ્રથમ વિશ્વ યુદ્ધકેદારનાથછંદનરસિંહસત્યના પ્રયોગો અથવા આત્મકથાગુજરાત વિધાનસભાહનુમાન ચાલીસાદાદા હરિર વાવચામુંડાદ્વારકાએપ્રિલ ૨૫ગુજરાતી સાહિત્યજયંત પાઠકનગરપાલિકાહવામાનશીખઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમંત્ર🡆 More