એપ્રિલ ૨૧: તારીખ

૨૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
  • ૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
  • ૧૫૦૯ – હેન્રી ૮માએ બિનસત્તાવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
  • ૧૫૦૯ – છત્રપતિ શિવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
  • ૧૫૨૬ – પાણીપતની પ્રથમ લડાઈ બાબર અને લોદી વંશના આક્રમણકારી દળો વચ્ચે લડવામાં આવી હતી.
  • ૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરીકે ઘોષિત કરી.
  • ૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
  • ૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના.
  • ૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
  • ૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નીતિ હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
  • ૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૯૭ – ભારતના ૧૨મા વડાપ્રધાન તરીકે ઇન્દ્ર કુમાર ગુજરાલનાં શપથ ગ્રહણ.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • બહાઇ ધર્મ – રિઝવાન તહેવારનો પ્રથમ દિવસ.
  • રોમ – શહેરનો સ્થાપના દિન.

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૨૧ મહત્વની ઘટનાઓએપ્રિલ ૨૧ જન્મએપ્રિલ ૨૧ અવસાનએપ્રિલ ૨૧ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૨૧ બાહ્ય કડીઓએપ્રિલ ૨૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચીનરાષ્ટ્રીય મતદાતા દિવસસંક્ષિપ્ત સંદેશ સેવાનગરપાલિકાતાલુકા મામલતદારલાલ બહાદુર શાસ્ત્રીગૌતમ બુદ્ધનરેન્દ્ર મોદી સ્ટેડિયમભારતીય ધર્મોલિપ વર્ષદુબઇઉર્વશીકેદારનાથભાવનગરમહેસાણાઝૂલતા મિનારાઉજ્જૈનગરમાળો (વૃક્ષ)બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાલોક સભાવિશ્વ પર્યાવરણ દિવસહનુમાનદાંડી સત્યાગ્રહહાથીઅભિમન્યુમળેલા જીવરાજકોટ જિલ્લોકપાસગુજરાતી ભાષાડાઉન સિન્ડ્રોમરામાયણનવરાત્રીજામનગર જિલ્લોબહુચરાજીદલપતરામઅંબાજીમાધ્યમિક શાળાહાજીપીરદ્રૌપદીગાંધારીશિખરિણીઅક્ષાંશ-રેખાંશયુદ્ધબાબાસાહેબ આંબેડકરપારસીવિનોદિની નીલકંઠક્ષય રોગમીઠુંફેસબુકપરશુરામઅલંગઝાલાસીદીસૈયદની જાળીધરતીકંપમહાત્મા ગાંધીવૈશાખચાંદીસમ્રાટ મિહિરભોજવેબેક મશિનહોમિયોપેથીગુલાબહર્ષ સંઘવીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનવલ્લભાચાર્યબકરી ઈદઆંતરરાષ્ટ્રીય મહિલા દિનપ્રમુખ સ્વામી મહારાજસમાજશાસ્ત્રનર્મદા જિલ્લોઅક્ષરધામ (દિલ્હી)નેપાળઉપરકોટ કિલ્લોડાકોરકાકાસાહેબ કાલેલકરચામુંડાકળથીઆહીરનરસિંહ મહેતાચુનીલાલ મડિયા🡆 More