પાણીપતનું પહેલું યુદ્ધ

પાણીપતનું પહેલું યુદ્ધ બાબરના આક્રમણકારી સૈન્ય અને લોદી સામ્રાજ્ય વચ્ચેનું યુદ્ધ હતું, જે ઉત્તર ભારતમાં ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ થયું હતું.

આ યુદ્ધથી મોગલ સામ્રાજ્યની ભારતમાં શરૂઆત થઇ હતી. યુદ્ધમાં દારુખાનું અને તોપનો ઉપયોગ થયો હોય તેવા યુદ્ધોમાંનું સૌપ્રથમ આ એક યુદ્ધ હતું.

પાણીપતનું પહેલું યુદ્ધ
મુઘલ સામ્રાજ્યના વિસ્તરણ નો ભાગ
તિથિ ૨૧ એપ્રિલ ૧૫૨૬
સ્થાન પાણીપત
(હાલમાં હરિયાણા, ભારત)
29°23′N 76°58′E / 29.39°N 76.97°E / 29.39; 76.97
પરિણામ મુઘલોની જીત
  • દિલ્હીનું પતન
  • લોદી વંશનો અંત
  • દિલ્હી સલ્તનતનો અંત
  • મુઘલ સામ્રાજ્યની સ્થાપના
ક્ષેત્રીય
બદલાવ
દિલ્હી સલ્તનત પર મુઘલોનો કબ્જો
યોદ્ધા
પાણીપતનું પહેલું યુદ્ધ મુઘલ સામ્રાજ્ય પાણીપતનું પહેલું યુદ્ધ લોદી વંશ
સેનાનાયક
પાણીપતનું પહેલું યુદ્ધ બાબર
પાણીપતનું પહેલું યુદ્ધ હુમાયુ
પાણીપતનું પહેલું યુદ્ધ ચીન તિમુર ખાન
પાણીપતનું પહેલું યુદ્ધ ઉસ્તાદ અલી કુલી
પાણીપતનું પહેલું યુદ્ધ મુસ્તફા રુમી
પાણીપતનું પહેલું યુદ્ધ અસાદ મલિક હસ્ત
પાણીપતનું પહેલું યુદ્ધ રાજા સાંઘર અલી ખાન
પાણીપતનું પહેલું યુદ્ધ ઇબ્રાહિમ લોદી 
પાણીપતનું પહેલું યુદ્ધ વિક્રમજીત (તોમાર વંશ) 
શક્તિ/ક્ષમતા
૧૨,૦૦૦-૨૫,૦૦૦ સૈનિકો
૧૫-૨૦ તોપ
૨૦,૦૦૦ નિયમિત સૈનિકો
૨૦,૦૦૦ અનિયમિત સૌનિકો
૩૦,૦૦૦ તલવાર, ભાલા, તીર-કામઠાં સાથેના સૈનિકો
મૃત્યુ અને હાની
૬,૦૦૦ યુદ્ધમાં મૃત્યુ
ભાગતી વખતે અન્ય હજારોના મૃત્યુ
પાણીપતનું પહેલું યુદ્ધ
બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચેનું યુદ્ધ. બાબરને દૌલત ખાન લોદીએ ભારત પર આક્રમણ કરવા અને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે આમંત્રણ આપ્યું હતું. (છબી: ઇ.સ. ૧૫૯૦)

સંદર્ભ

Tags:

બાબરલોદી વંશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ઘર ચકલીપોળોનું જંગલમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ભારતીય સિનેમાનવોદય વિદ્યાલયમળેલા જીવએકમમધુ રાયરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)હોકાયંત્રઉમાશંકર જોશીબિલ ગેટ્સરમેશ પારેખઅશ્વત્થજ્યોતિષવિદ્યાસૌરાષ્ટ્રવિશ્વકર્મારુધિરાભિસરણ તંત્રધ્યાનસંસદ ભવનપ્રધાન મંત્રી જન ધન યોજનાકાકાસાહેબ કાલેલકરઅમૃતલાલ વેગડમાનવ શરીરપાવાગઢબારોટ (જ્ઞાતિ)દુષ્કાળશબ્દકોશવાકછટારશિયાઘઉંધનુ રાશીગણેશમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાધ્રુવ ભટ્ટબાળાજી બાજીરાવસપ્તર્ષિકૃષ્ણકુમારસિંહ ગોહીલગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઉત્તરવાહિની નર્મદા પરિક્રમાસલામત મૈથુનદ્વારકાધીશ મંદિરપ્રહલાદસામાજિક ક્રિયાસૂર્યખેડા જિલ્લોકેદારનાથ જ્યોતિર્લિંગપ્રજાસત્તાક દિન (ભારત)દાહોદકલકલિયોવીર્ય સ્ખલનગૂગલ ક્રોમપલ્લીનો મેળોભુજદુલા કાગગુજરાતી અંકસંસ્કૃતિગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળપુરાણઋગ્વેદચંદ્રયાન-૩લાલ બહાદુર શાસ્ત્રીઅંગકોર વાટસ્વચ્છતાજળ શુદ્ધિકરણકન્યા રાશીહવામાનનળાખ્યાન (પ્રેમાનંદ)વંદે માતરમ્મણિશંકર રત્નજી ભટ્ટબહુચરાજીવ્યાસમારુતિ સુઝુકીમાઇક્રોસોફ્ટઅખા ભગતકરોડઅમેરિકા🡆 More