એક્યુપ્રેસર

એક્યુપ્રેસર શરીરના જુદા જુદા ભાગો પર આવેલાં મહત્વપૂર્ણ બિંદુઓ પર દબાણ આપી રોગનું નિદાન કરવાની તેમ જ સારવાર આપવાની એક પધ્ધતિ છે.

ચિકિત્સા શાસ્ત્રની આ શાખાના માનવા મુજબ માનવ શરીર પગથી લઇને માથા સુધી એકબીજા ભાગો અને અંગોનું બનેલું છે, જે બધા અંગો તેમ જ ભાગો એકમેક સાથે સંકળાયેલ છે. હજારોની સંખ્યામાં નસો-નાડીઓ, શિરા-ધમનીઓ, માંસપેશીઓ, સ્નાયુ અને હાડકાંઓની સાથે અન્ય કેટલાંય અંગો ભેગાં મળી આ માનવ શરીરને મશીનની માફક બખૂબી ચલાવે છે. આ પધ્ધતિ પ્રમાણે કોઇ એક બિંદુ પર દબાણ આપવાથી તે બિંદુ સાથે જોડાયેલા શરીરના ચોક્કસ અંગ કે ચોક્કસ ભાગ પ્રભાવિત થાય છે. આ ચિકિત્સા પધ્ધતિ ચીન દેશની ચિકિત્સા પધ્ધતિ છે. આ પધ્ધતિ અંતર્ગત સતત સંશોધનો તેમ જ અભ્યાસ કર્યા પછી માનવ શરીર ઉપર આશરે બે હજાર જેટલાં આવાં બિંદુઓ શોધી કાઢવામાં આવ્યાં છે, જેને એક્યૂપોંઇટ કહેવામાં આવે છે અને એના પર સારવાર આપ્યા પછી સંબધિત બિમારીમાંથી પ્રથમ રાહત અને પછી મુક્તિ મેળવી શકાય છે.

Tags:

ચીન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કબજિયાતશિવનવરોઝફેસબુકભૂતાનહિતોપદેશઑસ્ટ્રેલિયાવાઘરીવિકિમીડિયા ફાઉન્ડેશનરામાયણભારત સરકારબિરસા મુંડાઇઝરાયલવિશ્વામિત્રભરૂચઉત્તર ગુજરાતવડોદરાકાશી વિશ્વનાથઆર્યભટ્ટઉદ્‌ગારચિહ્નમોરારીબાપુગલગોટાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯દશરથભાવનગર જિલ્લોજસતનળાખ્યાન (પ્રેમાનંદ)કૃષ્ણા નદીમીરાંબાઈઆદમ સ્મિથતાપી જિલ્લોહરડેઅક્ષાંશ-રેખાંશવિક્રમ સારાભાઈપંચતંત્રવિશ્વ વન દિવસગરબારાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)પ્રમુખ સ્વામી મહારાજગુજરાતી સાહિત્યકારોની યાદીવિક્રમ ઠાકોરઅમૃતા (નવલકથા)મેઘધનુષભારતના ચારધામકર્ક રાશીકૃષ્ણકુમારસિંહ ગોહીલસાંચીનો સ્તૂપહિંદુખેતીભરવાડહિમાચલ પ્રદેશઝરખહવામાનરાહુલ ગાંધીદાદુદાન ગઢવીગુજરાતી લોકોજુનાગઢગોરખનાથઅમૂલચામુંડાનડાબેટઠાકોરપાટણરામખાખરોહાથીસૌરાષ્ટ્રબિલ ગેટ્સમનુભાઈ પંચોળીદક્ષિણ ગુજરાતસમાજશાસ્ત્રતાલુકા પંચાયતતીર્થંકરહનુમાનમિનેપોલિસભૌતિકશાસ્ત્ર🡆 More