એકતા કપૂર: ટેલીવિઝન અને ફિલ્મ નિર્માતા

એકતા કપૂર (જન્મ ૭ જૂન ૧૯૭૫) એક ભારતીય ફિલ્મ, ટીવી તથા ડિજીટલ વેબ સિરીઝની નિર્માતા છે.

એકતા કપૂર
એકતા કપૂર: ટેલીવિઝન અને ફિલ્મ નિર્માતા
જન્મની વિગત૭ જૂન ૧૯૭૫
રાષ્ટ્રીયતાભારત
વ્યવસાયજોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર બાલાજી ટેલિફિલ્મ્સ
ફિલ્મ નિર્માતા
ટીવી નિર્માતા
સક્રિય વર્ષો૧૯૯૪ -
સંતાનો
માતા-પિતાજીતેન્દ્ર કપૂર (પિતા)
શોભા કપૂર (માતા)
સંબંધીઓતુષાર કપૂર (ભાઇ)

કારકિર્દી

એકતા કપૂરે તેની કારકર્દીની શરૂઆત માત્ર ૧૫ વર્ષની ઉંમરે એક એડ ફિલ્મ દ્વારા કરી હતી. પછી તેમના પિતા જીતેન્દ્ર કપૂર પાસેથી પૈસા મેળવીને તેણે નિર્માતા બનવાનું નક્કી કર્યું.

એકતા કપૂરે પ્રથમ ધારાવાહિક, નિર્માતા તરીકે પડોસન નામનના ધારાવાહિકનું નિર્માણ કર્યું જે દૂરદર્શન ચેનલ પર પ્રસારણ થયું. ત્યાર બાદ તેણે કેપ્ટન હાઉસ નામના બીજા ધારાવાહિકનું નિર્માણ કર્યું. ટીકાકારોએ તેમના ધારાવાહિક ના વખાણ કર્યા પરંતુ પ્રેક્ષકો દ્વારા તેમના ધારાવાહિકો ને પૂરતી સફળતા ન મળી.

નિર્માતા તરીકે પ્રથમ વખત એકતા કપૂરને સફળતા તેમના એક કોમેડી ધારાવાહિક હમ પાંચ દ્વારા મળી. જેનું પ્રસારણ ઝી ટીવી ચેનલ પર થયું. હમ પાંચ પછી એકતાએ લગભગ ૬ થી ૮ જેટલા ધારાવાહિકો નું નિર્માણ કર્યું પણ હમ પાંચ જેવી સફળતા ન મળી.

વર્ષ ૨૦૦૦ માં એકતા કપૂરે ક્યોંકી સાસ ભી કભી બહુ થી નામ ના ધારાવાહિક નું પ્રસારણ સ્ટાર પ્લસ નામ ના ચેનલ પર કર્યું. ક્યોંકી સાસ ભી કભી બહુ થી ભારતીય ટીવી જગત નું સૌથી મોટું ધારાવાહિક તરીકે ઉભર્યું. એકતા કપૂરની આ સૌથી મોટી સફળતા બાદ તેમણે પાછળ ફરીને જોયું જ નહીં. અંગ્રેજી ના અક્ષર કે થી એક પછી એક સફળ ધારાવાહિકોનું અલગ-અલગ ચેનલ પર પ્રસારણ કર્યું.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચક્રવાતવૈશ્વિક આબોહવા પરિવર્તનગ્રામ પંચાયતરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસિદ્ધપુરખરીફ પાકશક સંવતજ્યોતીન્દ્ર દવેકૃષ્ણા નદીજ્ઞાનકોશઉનાળુ પાકરાણકદેવીટ્વિટરનરસિંહવિક્રમ સારાભાઈઅરવલ્લી જિલ્લોલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)હનુમાનપાલીતાણાભારતીય-યુરોપીય ભાષાસમૂહચંદ્રઅશ્વત્થમગજગાંઠિયો વાઅનિલ અંબાણીમારુતિ સુઝુકીખાખરોપ્રત્યાયનદાહોદ જિલ્લોવિશ્વ રંગમંચ દિવસઉમરગામ તાલુકોસીમા સુરક્ષા દળક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીનવરોઝભૌતિક શાસ્ત્ર૨૦૦૧ ગુજરાત ધરતીકંપસુનામીવલસાડ જિલ્લોપરમારરતન તાતાસાડીપરશુરામમકાઈહરદ્વારકૃષ્ણકુમારસિંહ ગોહીલસીતાકાળો કોશીલોકશાહીદિવાળીબેન ભીલસહસ્ત્રલિંગ તળાવજુનાગઢકેન્સરરાજસ્થાનીરાશીઅમદાવાદ બીઆરટીએસનિરોધખેડા જિલ્લોમાનવીની ભવાઇઇલોરાની ગુફાઓવિક્રમ ઠાકોરસંયુક્ત રાષ્ટ્રસંઘવિશ્વની અજાયબીઓવૈશ્વિકરણઅવકાશ સંશોધનયોગ (મનોશારીરીક જીવનશૈલી)લિંગ ઉત્થાનમલેરિયાબીજું વિશ્વ યુદ્ધબ્રાઝિલકલમ ૩૭૦ભારતના રાજ્ય વૃક્ષોની યાદીબાવળજુનાગઢ શહેર તાલુકોમોબાઇલ ફોનગૌતમ બુદ્ધમહેન્દ્ર સિંઘ ધોની🡆 More