ઉદયમતી

રાણી ઉદયમતી ૧૧મી સદીના એક ભારતીય રાણી અને સોલંકી વંશના ભીમદેવ સોલંકી પહેલાનાં પત્ની હતાં.

તેમણે પોતાના પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બનાવી હતી, જે એક વિશ્વ વિરાસત સ્થળ છે.

ઉદયમતી
મહારાજ્ઞી શ્રી ઉદયમતી
ઉદયમતી
રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકી વાવ
જન્મઉદયમતી
જૂનાગઢ
જીવનસાથીભીમદેવ સોલંકી પહેલો
વંશજકર્ણદેવ સોલંકી
વંશસોલંકી વંશ
પિતારા' ખેંગાર
ધર્મહિંદુ ધર્મ

જીવન

ઉદયમતીનો જન્મ જૂનાગઢના રાજા રા' ખેંગારના ત્યાં થયો હતો; ગુજરાતી લેખક ધૂમકેતુ ઉદયમતી માટે ખેંગારસુતયા શબ્દનો પ્રયોગ કરે છે. ત્યારબાદ તેમના લગ્ન પાટણના રાજા ભીમદેવ સોલંકી પહેલા સાથે થયા હતા. ભીમદેવ સાથે તેમણે સંતાનમાં મૂળરાજ, ક્ષેમરાજ, અને કર્ણદેવ સોલંકીને જન્મ આપ્યો, જે પૈકી કર્ણદેવ પાછળથી પાટણના રાજા બન્યા.

રાણકી વાવ

૧૩૦૪માં જૈન વિદ્વાન મેરુતુંગસૂરિ લખેલ પ્રબંધચિંતામણીમાં ઉલ્લેખ છે કે સોલંકી વંશની રાણી ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કર્યું હતું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ્ ઇંડિયાએ જ્યારે ૧૯૫૮માં રાણકી વાવને બહાર લાવવા માટે ખોદકામ કર્યું ત્યારે એક આરસની પ્રતિમા મળી આવી જેમાં "મહારાજ્ઞી શ્રી ઉદયમતી" લખેલું હતું જે મેરુતુંગસૂરિના દાવાની પુષ્ટિ કરે છે.

લોકપ્રિય સંસ્કૃતિમાં

પુસ્તકો

  • ક મા મુનશીએ લખેલ જય સોમનાથ પુસ્તકમાં રાણી ઉદયમતીનું પાત્ર છે.
  • ગૌરીશંકર જોશીએ લખેલ ચૌલાદેવી નવલકથામાં પણ ઉદયમતીનું પાત્ર છે.
  • ૨૦૨૩માં પ્રકાશિત લોકપ્રિય ઈતિહાસકાર વિક્રમ સંપથના પુસ્તક બ્રેવહર્ટ્સ ઓફ્ ભારતમાં રાણી ઉદયમતીનો ઉલ્લેખ છે.

સંદર્ભો

Tags:

ઉદયમતી જીવનઉદયમતી લોકપ્રિય સંસ્કૃતિમાંઉદયમતી સંદર્ભોઉદયમતીભીમદેવ સોલંકીરાણકી વાવ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વામિનારાયણ મંદિર, અમદાવાદચુડાસમાગુપ્ત સામ્રાજ્યથોળ પક્ષી અભયારણ્યગુજરાતી સાહિત્ય પરિષદઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગણેશજુનાગઢ જિલ્લોપ્રમુખ સ્વામી મહારાજગોવર્ધનરામ ત્રિપાઠીભારતમાં મહિલાઓદાંડી સત્યાગ્રહમહેન્દ્ર સિંઘ ધોનીગુજરાતના શક્તિપીઠોમાનવ શરીરદ્રાક્ષઆપત્તિ સજ્જતાજમ્મુ અને કાશ્મીરઅમેરિકાઆવર્ત નિયમધ્વનિ પ્રદૂષણગુજરાતીઋષિકેશગુજરાતી લિપિભાવનગર જિલ્લોભારતીય સંસદવૌઠાનો મેળોજાનકી વનભારતીય રેલબોરસદ સત્યાગ્રહઆંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસગોગા મહારાજદુલા કાગધ્રાંગધ્રા રજવાડુંઋગ્વેદગુજરાતના જિલ્લાઓસારનાથનો સ્તંભજાહેરાતભારતની નદીઓની યાદીપ્રીટિ ઝિન્ટાનરસિંહ મહેતાસમાજશાસ્ત્રમોહિનીયટ્ટમગુજરાત સાહિત્ય અકાદમીઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસરશિયાવડગામહર્ષ સંઘવીસારનાથગ્રામ પંચાયતવિઘા૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધસુદાનજયંત પાઠકમધ્ય પ્રદેશભાવનગરજગન્નાથપુરીચંદ્રગુપ્ત મૌર્યગુજરાત વિદ્યાપીઠઇતિહાસહનુમાન મંદિર, સાળંગપુરતાલુકા પંચાયતરક્તના પ્રકારજ્વાળામુખીબાંગ્લાદેશલાભશંકર ઠાકરમાર્કેટિંગભુચર મોરીનું યુદ્ધભાલણઅખા ભગતનડીઆદપાલનપુર તાલુકોજોગીદાસ ખુમાણગુજરાત દિનભારતીય સ્વતંત્રતા ચળવળજ્યોતીન્દ્ર દવે🡆 More