એસ ૨૦ આઈ.એન.એસ. કુરસુરા: ડુબક હોળી

આઈએનએસ કુરસુરા (એસ ૨૦) એ ભારત દેશની એક યુદ્ધ સબમરીન હતી.

આ ડીઝલ તેમ જ ઈલેકટ્રીક ઊર્જા સંચાલિત કલવરી કક્ષાની ભારત દેશની પાંચમી સબમરીન હતી. આ સબમરીનને ૧૮ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ કાર્યરત કરવામાં આવી હતી અને ૩૧ વર્ષની દીર્ઘકાળની સેવાઓ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ સબમરીનને તેના કાર્યમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી. આ સબમરીને વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લઈ દરિયાઈ સંત્રી તરીકે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.

હાલમાં આ સબમરીનને એક સંગ્રહાલય તરીકે આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ શહેર ખાતે રામકૃષ્ણ મીશન બીચ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ એશિયા ખંડનું સૌ પ્રથમ સબમરીન સંગ્રહાલય છે.

ચિત્રદર્શન

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ભારતરાજપૂત રેજિમેન્ટસબમરીન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૂર્યમંડળમનુભાઈ પંચોળીરક્તપિતઉમાશંકર જોશીસિક્કિમસમાનતાની મૂર્તિપરમાણુ ક્રમાંકગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યતુલસીશ્યામનેપાળઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારગુજરાતી ફિલ્મોની યાદીવડસૂર્યહૃદયરોગનો હુમલોદ્રૌપદી મુર્મૂઆખ્યાનપરેશ ધાનાણીરતિલાલ 'અનિલ'તલાટી-કમ-મંત્રીમેરભારતીય રૂપિયા ચિહ્નસ્નેહલતાજૈન ધર્મધરતીકંપઅગિયાર મહાવ્રતચાંપાનેરગુજરાતી વિશ્વકોશદ્વારકાસિદ્ધરાજ જયસિંહઅમદાવાદના દરવાજાજીરુંદાસી જીવણતાપી જિલ્લોગુપ્તરોગભજનઅયોધ્યાવિક્રમ સંવતપંચમહાલ જિલ્લોરાજપૂતભવાઇબહુચરાજીગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાથૉમસ ઍડિસનફેબ્રુઆરીજન ગણ મનપાણી (અણુ)ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલબીજું વિશ્વ યુદ્ધઉત્તર ગુજરાતનગરપાલિકાસંસ્કૃત ભાષારામગુજરાતી સાહિત્યકારોની યાદીનર્મદા નદીભારતબનાસકાંઠા જિલ્લોસંજ્ઞામુખ મૈથુનઑસ્ટ્રેલિયાસૂર્યમંદિર, મોઢેરાદાહોદ જિલ્લોભારતમાં આવક વેરોકર્કરોગ (કેન્સર)શહેરીકરણહરદ્વારચંદ્રયાન-૩જયંત પાઠકવિનોબા ભાવેકોણાર્ક સૂર્ય મંદિરગુજરાતસામાજિક ન્યાયબીજોરારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ગૌતમ અદાણીકરણ ઘેલો🡆 More