પુરસ્કાર અશોક ચક્ર

અશોક ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઊચ્ચ વીરતા પુરસ્કાર છે.

આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર જેટલો જ ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

પુરસ્કાર અશોક ચક્ર
અશોક ચક્ર પુરસ્કાર પટ્ટી (Ashoka Chakra Ribbon)

સૌ પ્રથમવાર ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં નાયક નર બહાદુર થાપાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી, જે આજદિન સુધી ચાલુ રહી છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

પરમવીર ચક્રભારતભારતીય ભૂમિસેના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાભારતબહુચર માતારસીકરણલોહીઉત્તર ગુજરાતહિંદુ ધર્મગુજરાતી લિપિસૂર્યમંડળવાઘમાર્કેટિંગપર્યાવરણીય શિક્ષણવીર્યરાજકોટ જિલ્લોભારતીય બંધારણ સભાઈન્દિરા ગાંધીપ્રમુખ સ્વામી મહારાજપક્ષીસુભાષચંદ્ર બોઝઉમરગામ તાલુકોગુજરાતી રંગભૂમિશહેરીકરણસૂર્યમંદિર, મોઢેરાક્ષત્રિયનરેન્દ્ર મોદીઝવેરચંદ મેઘાણીવિક્રમાદિત્યઉનાળુ પાકઅરડૂસીનાઝીવાદરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસદેવભૂમિ દ્વારકા જિલ્લોપાલીતાણાના જૈન મંદિરોઅદ્વૈત વેદાંતરવિન્દ્રનાથ ટાગોરવેબ ડિઝાઈનચરક સંહિતાતત્ત્વઇઝરાયલરક્તના પ્રકારવડોદરામળેલા જીવરામનવમીસમાનાર્થી શબ્દોલાભશંકર ઠાકરરાજસ્થાનીદિવાળીબેન ભીલરોગચંદ્રજોગીદાસ ખુમાણઅમિતાભ બચ્ચનમહિનોનરેન્દ્ર મોદી સ્ટેડિયમસુએઝ નહેરરાશીરવિન્દ્ર જાડેજાદાહોદ જિલ્લોલોકનૃત્યપ્રથમ વિશ્વ યુદ્ધહોમી ભાભાઅર્જુનકાળકા માતા મંદિર, પાવાગઢરાજીવ ગાંધીશ્યામજી કૃષ્ણ વર્માઉપરકોટ કિલ્લોગુજરાત સરકારગોળ ગધેડાનો મેળોતુલસીઅંગકોર વાટધરતીકંપવાયુનું પ્રદૂષણગાંધી આશ્રમવિદ્યાગૌરી નીલકંઠકપાસનરસિંહ મહેતા🡆 More