અજય દેવગણ: ભારતીય અભિનેતા

વિશાલ દેવગણ (જન્મ ૨ એપ્રિલ ૧૯૬૯), અજય દેવગણ તરીકે વ્યાવસાયિક રૂપે જાણીતા એક ભારતીય ચલચિત્ર અભિનેતા, દિગ્દર્શક અને ચલચિત્ર નિર્માતા છે.

તેઓ હિંદી સિનેમાના એક સૌથી તીવ્ર અને પ્રભાવશાળી અભિનેતા છે. જે સૌથી વધુ હિંદી ચલચિત્રમાં દેખાયા છે. દેવગણ ૨(બે) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ચાર ફિલ્મફેર પુરસ્કાર સહિત અસંખ્ય પ્રશંસા મેળવી છે. ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા-ઉચ્ચતમ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અજય દેવગણ
અજય દેવગણ: ભારતીય અભિનેતા
Ajay Devgan 2012.
જન્મविशाल वीरू देवगन Edit this on Wikidata
૨ એપ્રિલ ૧૯૬૯ Edit this on Wikidata
નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • મીઠીબાઈ મહાવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયદિગ્દર્શક, ચલચિત્ર નિર્માતા, ફિલ્મ અભિનેતા, વ્યાપારી Edit this on Wikidata
જીવન સાથીકાજોલ Edit this on Wikidata
બાળકોન્યસા દેવગણ Edit this on Wikidata
માતા-પિતા
  • વીરુ દેવગણ Edit this on Wikidata
પુરસ્કારો
  • પદ્મશ્રી (કળા માટે) (૨૦૧૬) Edit this on Wikidata
વેબસાઇટhttp://ajaydevgn.com/ Edit this on Wikidata

પ્રારંભિક જીવન

દેવગણનો જન્મ મૂળ પંજાબના અમૃતસર માં પંજાબી પરિવારમાં થયો હતો. આ પરિવારના મુંબઈના હિંદી ચલચિત્ર ઉદ્યોગ સાથે જોડાણો છે. દેવગણના પિતા વીરુ દેવગન સ્ટંટ કોરિયોગ્રાફર અને એક્શન-ફિલ્મ દિગ્દર્શક હતા, અને તેની માતા વીણા એક ચલચિત્ર નિર્માતા છે. તેનો ભાઈ અનિલ દેવગન એક ચલચિત્ર નિર્માતા અને પટકથા લેખક છે. દેવગણ જુહુની બીચ હાઇ સ્કૂલ માંથી સ્નાતક થયા, અને પછી મીઠીબાઈ મહાવિદ્યાલય માં અભ્યાસ કર્યો.

ચલચિત્ર

સંદર્ભ

Tags:

અભિનેતાપદ્મશ્રીફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મરાઠી ભાષામરાઠા સામ્રાજ્યઅમેરિકાપાલનપુરડાઉન સિન્ડ્રોમચૈત્ર સુદ ૭ધરતીકંપમનુભાઈ પંચોળીસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતગુજરાતી સાહિત્યકારોની યાદીધ્રાંગધ્રાકુંવારપાઠુંડેડીયાપાડા તાલુકોઘેલા સોમનાથગુજરાત યુનિવર્સિટીઆયંબિલ ઓળીઈન્દિરા ગાંધીનરેશ કનોડિયારાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)અમરનાથ (તીર્થધામ)રઘુવીર ચૌધરીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વાયુનું પ્રદૂષણમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ગુજરાતના લોકમેળાઓતત્ત્વસમાજકરણ ઘેલોકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીદેવાયત બોદરરુદ્રમહાલય (સિદ્ધપુર)તાલુકા વિકાસ અધિકારીગુરુનવલકથાભારતના વિદેશમંત્રીપ્રકાશસંશ્લેષણકલાપીજળ શુદ્ધિકરણકાળકા માતા મંદિર, પાવાગઢહોકીઅમદાવાદમોરારીબાપુગોવર્ધનરામ ત્રિપાઠીઆદિવાસીઆત્મહત્યાબાજરીજાહેરાતઅંકલેશ્વરઆસનરાણકી વાવકોચરબ આશ્રમસચિન તેંડુલકરસુભાષચંદ્ર બોઝએચ-1બી વિઝાઆસામભુચર મોરીનું યુદ્ધઅભયારણ્યસિદ્ધરાજ જયસિંહવિક્રમ સંવતગોળ ગધેડાનો મેળોછંદબારડોલી સત્યાગ્રહહિંદુ ધર્મસંત કબીરકુરુક્ષેત્ર યુદ્ધદિવાળીકુંભારિયા જૈન મંદિરોચોટીલાચરક સંહિતાચંદ્રશેખર આઝાદસૂર્યભારતના રાજ્ય પક્ષીઓની યાદીકર્ણદેવ સોલંકીયુવા ગૌરવ પુરસ્કારજર્મનીચંપારણ સત્યાગ્રહહિંદુથોળ પક્ષી અભયારણ્ય🡆 More