Atm સ્વચાલિત ગણક યંત્ર

સ્વચાલિત ગણક યંત્ર (અંગ્રેજી:Automated teller machine, ટૂંકું નામ: ATM) એ બેંકિંગ-વ્યવહાર માટેનું એક ઉપકરણ છે, જેને વિશ્વમાં ઓટોમેટિક બેંકિંગ મશીન, કેશ પોઈન્ટ, હોલ ઇન ધ વોલ, બેંનકોમેટ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

આ મશીનનું નિયંત્રણ આધુનિક કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા દૂરથી થઈ શકે છે અને સ્થાનિક ગ્રાહક તેનો આ મશીનની જગ્યા પર ઉપયોગ કરી પૈસા ઉપાડવાનું, સિલકની રકમ જાણવાનું, પૈસા અન્ય ખાતાધારકને મોકલવાનું જેવાં કાર્યોની સેવા મેળવી શકે છે. આ બેંકિંગ સેવાઓ મેળવવાની પ્રક્રિયામાં ગ્રાહકને કેશિયર, ક્લાર્ક, બેંક અધિકારીની મદદની જરૂર પડતી નથી.

Atm સ્વચાલિત ગણક યંત્ર
અમેરિકામાં આવેલ એક સ્વચાલિત ગણક યંત્ર

સંદર્ભો

Tags:

અંગ્રેજી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વામીનારાયણ મંદિર, ગઢડાઅભિમન્યુદેવચકલીપૂજા ઝવેરીબાવળઅશોકમહાત્મા ગાંધીનું કુટુંબમંદિરમહેસાણા જિલ્લોસંસ્કારઇઝરાયલવેદપર્યાવરણીય શિક્ષણસિતાંશુ યશશ્ચન્દ્રમરાઠા સામ્રાજ્યકલાપીજુનાગઢરાધાભારતના રાષ્ટ્રપતિઓની યાદીમિલાનમૌર્ય સામ્રાજ્યદુબઇગરમાળો (વૃક્ષ)કાળકા માતા મંદિર, પાવાગઢવાયુ પ્રદૂષણપાટણકેન્દ્રશાસિત પ્રદેશપૂર્ણ વિરામગુજરાત સમાચારપરબધામ (તા. ભેંસાણ)જલારામ બાપાપોલીસમારી હકીકતરમાબાઈ આંબેડકરકેરમઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરકબૂતરજય શ્રી રામસાતવાહન વંશtxmn7મહાવીર સ્વામીઅલ્પેશ ઠાકોરરામઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરનિરંજન ભગતકન્યા રાશીહમીરજી ગોહિલઅમદાવાદના દરવાજાઑસ્ટ્રેલિયાકેદારનાથ જ્યોતિર્લિંગખંડકાવ્યભારતના વડાપ્રધાનસુરતબીલીભારતીય સિનેમાલોકસભાના અધ્યક્ષગાંધારીમનોવિજ્ઞાનમુસલમાનઅમદાવાદની પોળોની યાદીઆતંકવાદદ્વારકાભારતીય ધર્મોગ્રીનહાઉસ વાયુશિખરિણીસંચળશનિદેવચંદ્રવંશીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઉપદંશહોકાયંત્રઅમિતાભ બચ્ચનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭પૃથ્વીસંયુક્ત રાષ્ટ્રસંઘગીર કેસર કેરીગૂગલપારસી🡆 More