સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આવેલ એક જાહેર યુનિવર્સિટી છે જેની સ્થાપના ૨૩મી મે ૧૯૬૭માં રાજકોટ ખાતે થઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
પ્રકારજાહેર
સ્થાપના૧૯૬૭
કુલપતિગુજરાત રાજ્યનાં રાજ્યપાલ
ઉપકુલપતિડો. નીલંબરી દવે
સ્થાનરાજકોટ, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી
જોડાણોયુજીસી
વેબસાઇટwww.saurashtrauniversity.edu

ઈતિહાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના બાદ સૌરાષ્ટ્રના જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ અને સ્વાતંત્રસેનાનીઓની માગને અનુલક્ષીને ગુજરાત રાજ્યની વિધાનસભાએ ૧૯૬૫માં વિધાનસભામાં ઠરાવ પ્રસાર કરીને કરવામાં આવી હતી. યુનિવર્સિટીનો કાર્યભાર ૨૩મી મે ૧૯૬૭ના રોજ રાજકોટથી કરવામાં આવ્યો હતો. શરુઆતમાં યુનિવર્સિટીના કેમ્પસ રાજકોટ અને ભાવનગર એમ બન્ને શહેરોમાં હતાં. બાદમાં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના બાદ રાજકોટ યુનિવર્સિટીનું મુખ્ય મથક બન્યુ હતું.

કેમ્પસ

યુનિવેર્સિટીનું કેમ્પસ ૩૬૩ એકર જેટલી જમીન પર પથરાયેલ છે જે રૈયા અને મુંજકા ગામની સીમાઓમાં આવેલ છે. હાલમાં યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અમરેલી, જામનગર,રાજકોટ,સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાઓને આવરી લે છે.

સંગઠન અને વહીવટ

યુનિવર્સિટીમાં હાલમાં ૨૯ જેતલા અનુસ્નાતક વિભાગો અને ૨૩૮ જેટલી સંલજ્ઞ કોલેજો આવેલી છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં જવાહરલાલ નહેરુ, ડો. બાબાસાહેબ્ આંબેડકર,સરદાર પટેલ,સ્વામી દયાનંદ સરસ્વતી અને ગુલાબદાસ બ્રોકરની સ્મ્રુતીઓમાં વિવિધ વિભાગો ( 'ચેર') આવેલી છે. યુનિવર્સિટીમાં ઝવેરચંદ મેઘાણીની સ્મ્રુતીમાં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર પણ આવેલ છે. દવાઓનાં સંશોધન માટે યુનિવર્સિટી દ્વારા "નેશનલ ફેસીલીટી ફોર્ ડ્રગ ડિસ્કવરી" પણ ચલાવવામાં આવે છે.

માન્યતા

યુનિવર્સિટીને એન.એ.એ.સી દ્વારા બી વર્ગની રાજ્ય યુનિવર્સિટીની માન્યતા મળેલ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈતિહાસસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંગઠન અને વહીવટસૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્યતાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંદર્ભસૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાહ્ય કડીઓસૌરાષ્ટ્ર યુનિવર્સિટીરાજકોટ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાઘેલા વંશભૌતિક શાસ્ત્રચાર્લ્સ કૂલેખીજડોમેષ રાશીખેડા જિલ્લોમગજએકમકૃષ્ણકુમારસિંહ ગોહીલગુજરાત સરકારવિરામચિહ્નોઇઝરાયલનવસારી જિલ્લોસ્વામી સચ્ચિદાનંદભગવદ્ગોમંડલભારતના વડાપ્રધાનદૂધસૂર્યનમસ્કારવરૂણપરબધામ (તા. ભેંસાણ)જ્ઞાનકોશપવનચક્કીકમ્બોડિયાસંસદ ભવનગુજરાતની વસતીગણતરી ૨૦૧૧જયશંકર 'સુંદરી'શક સંવતહિંમતલાલ દવેપ્રાથમિક શાળાજ્ઞાનેશ્વરજહાજ વૈતરણા (વીજળી)ખાવાનો સોડાકોમ્પ્યુટર વાયરસજોસેફ મેકવાનશ્રીરામચરિતમાનસરમેશ પારેખશ્રીમદ્ ભાગવતમ્ઇસ્લામમોરગરમાળો (વૃક્ષ)Say it in Gujaratiઅજંતાની ગુફાઓHTMLગ્રીનહાઉસ વાયુકરીના કપૂરરાજસ્થાનીધૂમ્રપાનદમણઆંગણવાડીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીકાચબોસાવિત્રીબાઈ ફુલેઉત્તર ગુજરાતપર્યટનનરસિંહ મહેતાશિવવૈશ્વિક આબોહવા પરિવર્તનસિંધુ ખીણની સંસ્કૃતિદાહોદ જિલ્લોઇલોરાની ગુફાઓજાહેરાતપાલીતાણાના જૈન મંદિરોકાશી વિશ્વનાથઝવેરચંદ મેઘાણીબહારવટીયોજંડ હનુમાનઆણંદ જિલ્લોમહાકાળેશ્વર જ્યોતિર્લિંગમાર્ચ ૨૭ભારતીય ભૂમિસેનાકોણાર્ક સૂર્ય મંદિરસ્ટેચ્યુ ઓફ યુનિટીચાવડા વંશકવચ (વનસ્પતિ)ચુનીલાલ મડિયાપાયથાગોરસમીરાંબાઈ🡆 More