ભટનેર કિલ્લો

ભટનેર કિલ્લો ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ ખાતે આવેલ એક પ્રાચીન સ્થળ છે.

આ કિલ્લાનું નિર્માણ ભૂપત ભાટીના પુત્ર અભય રાવ ભાટીએ ઈ. સ. ૨૯૫માં કરાવ્યું હતું. આ કિલ્લો ભારતીય ઈતિહાસની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. મહંમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયેલ તરાઇનનું યુદ્ધ અહીં જ થયું હતું. આ કિલ્લા પર કુતુબુદ્દીન એબક, તૈમૂર અને અકબરનું શાસન પણ રહ્યું હતું. તૈમૂરે પોતાની આત્મકથા 'તુજુક-એ-તૈમૂરી'માં લખ્યા મુજબ તેણે આ કિલ્લા જેવો કોઈ અન્ય સુરક્ષિત અને શક્તિશાળી કિલ્લો હિંદુસ્તાનમાં નથી જોયો. બિકાનેરના સમ્રાટ સૂરત સિંહે ઈ. સ. ૧૮૦૫માં ભાટીઓ સાથેની લડાઈમાં જીતીને અહીં કબ્જો કર્યો હતો. આ લડાઈમાં જીતનો દિવસ મંગળવાર (હનુમાન઼જીનો દિવસ) હોવાને કારણે ભટનેરને ત્યારબાદ હનુમાનગઢ તરીકે ઓળખવામાં આવે છે.

સંદર્ભો

Tags:

અકબરપૃથ્વીરાજ ચૌહાણબિકાનેરભારતમહંમદ ઘોરીરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના વિદેશમંત્રીસમઘનઈશ્વર પેટલીકરસચિન તેંડુલકરખાદ્ય પદાર્થની સાચવણીઅબ્દુલ કલામયુવા ગૌરવ પુરસ્કારસીટી પેલેસ, જયપુરભગવતીકુમાર શર્માભારતીય રેલસતાધારબાવળસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીકર્નાલા પક્ષી અભયારણ્યબ્રાઝિલગાંધી સમાધિ, ગુજરાતસુનીતા વિલિયમ્સવલ્લભી વિશ્વવિદ્યાલયરથયાત્રાશત્રુઘ્નતળાજાદક્ષિણ આફ્રિકાપ્રોટોનહિંદુગુજરાત કૉલેજસંચળબાબરસિદ્ધપુરગુજરાતી ભાષાપેરિસગુજરાતના મુખ્યમંત્રીઓબોરસદ સત્યાગ્રહએશિયાકલાપીઆણંદ જિલ્લોદાહોદકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મહેસાણાહોકીપ્રથમ પંચવર્ષીય યોજનામહર્ષિ દયાનંદગુજરાતી સામયિકોપ્રેમાનંદખંડબીજોરાચુડાસમાબાજરોક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરમઝાનગ્રામ પંચાયતસૂર્યનમસ્કારગુજરાતી રંગભૂમિભાવનગર જિલ્લોવિદ્યુત કોષભગવદ્ગોમંડલપક્ષીઆર્યભટ્ટહસ્તમૈથુનભુચર મોરીનું યુદ્ધશ્રી રામ ચરિત માનસશામળાજીનો મેળોગંગા નદીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧સૂર્યમંડળઑસ્ટ્રેલિયાબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યલતા મંગેશકરજિલ્લા કલેક્ટરશિક્ષકસુવર્ણ મંદિર, અમૃતસરસંઘર્ષવિક્રમ સારાભાઈપ્રાચીન ઇજિપ્તમોટી વાવડી (તા. ગારીયાધાર)ખેડા જિલ્લોઠાકોરઅશોકમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાવિક્રમ ઠાકોર🡆 More